અઠવાડિયા ના દિવસો

ઍસટોનિયનમાં અઠવાડિયાના દિવસ કેવી રીતે કહેવા તે જાણો. નોંધ લો કે આ પ્રારંભિક કેપીટલ અક્ષર સાથે લખવામાં આવતા નથી.

esmaspäevસોમવાર
teisipäevમંગળવાર
kolmapäevબુધવાર
neljapäevગુરુવાર
reedeશુક્રવાર
laupäevશનિવાર
pühapäevરવિવાર
esmaspäevalસોમવારે
teisipäevalમંગળવારે
kolmapäevalબુધવારે
neljapäevalગુરૂવારે
reedelશુક્રવારે
laupäevalશનિવારે
pühapäevalરવિવારે
esmaspäevitiદર સોમવારે
teisipäevitiદર મંગળવારે
kolmapäevitiદર બુધવારે
neljapäevitiદર ગુરૂવારે
reedetiદર શુક્રવારે
laupäevitiદર શનિવારે
pühapäevitiદર રવિવારે