નંબર

ઍસટોનિયનમાં નંબર કેવી રીતે કહેવા તે જાણો.

ગણીતિક આંકડા

nullશૂન્ય
üksઍક
kaksબે
kolmત્રણ
neliચાર
viisપાંચ
kuus
seitseસાત
kaheksaઆઠ
üheksaનવ
kümmeદસ
üksteistઅગિયાર
kaksteistબાર
kolmteistતેર
neliteistચૌદ
viisteistપંદર
kuusteistસોળ
seitseteistસત્તર
kaheksateistઅઢાર
üheksateistઓગણીસ
kakskümmendવીસ
kakskümmend üksઍક્વીસ
kakskümmend kaksબાવીસ
kakskümmend kolmત્રેવીસ
kakskümmend neliચોવીસ
kakskümmend viisપચ્ચિસ
kakskümmend kuusછવ્વીસ
kakskümmend seitseસત્તાવીસ
kakskümmend kaheksaઅઠયાવીસ
kakskümmend üheksaઓગણત્રીસ
kolmkümmendત્રીસ
kolmkümmend üksએકત્રીસ
kolmkümmend kaksબત્રીસ
kolmkümmend kolmતેત્રીસ
kolmkümmend neliચોત્રીસ
kolmkümmend viisપાત્રીસ
kolmkümmend kuusછત્રીસ
kolmkümmend seitseસાડત્રીસ
kolmkümmend kaheksaઆડત્રીસ
kolmkümmend üheksaઓગણત્રીસ
nelikümmendચાલીસ
nelikümmend üksએકતાળીસ
nelikümmend kaksબેતાલીસ
nelikümmend kolmતેતાલીસ
viiskümmendપચાસ
kuuskümmendસાઈઠ
seitsekümmendસિત્તેર
kaheksakümmendઍસી
üheksakümmendનેવુ
sadaસો, ઍક સો
sada üksઍક સો ઍક
kakssadaબસો
kolmsadaત્રણસો
tuhatહજાર, ઍક હજાર
kaks tuhatબે હજાર
kolm tuhatત્રણ હજાર
miljonઍક લાખ
miljardદસ લાખ

પુનરાવર્તન

üks kordએક વખત
kaks kordaબે વખત
kolm kordaત્રણ વખત
neli kordaચાર વખત
viis kordaપાંચ વખત

બેકી નંબર

esimeneઍક
teineબીજુ
kolmasત્રીજુ
neljasચોથુ
viiesપાંચમુ
kuues
seitsmesસાતમુ
kaheksasઆઠમુ
üheksasનવમુ
kümnesદસમુ
üheteistkümnesઅગીયારમુ
kaheteistkümnesબારમુ
kolmeteistkümnesતેરમુ
neljateistkümnesચૌદમુ
viieteistkümnesપંદરમુ
kuueteistkümnesસોળમુ
seitsmeteistkümnesસત્તરમુ
kaheksateistkümnesઅઢારમુ
üheksateistkümnesઓગણીસમુ
kahekümnesવીસમુ
kahekümne esimeneઍક્વીસમુ
kahekümne teineબાવીસમુ
kahekümne kolmasત્રેવીસમુ
kolmekümnesત્રીસમુ
neljakümnesચાલીસમુ
viiekümnesપચાસમુ
kuuekümnesસાઇઠમુ
seitsmekümnesસિત્તેરમુ
kaheksakümnesઍસીમુ
üheksakümnesનેવુમુ
sajasસોમુ

અન્ય ઉપયોગી શબ્દો

umbes અથવા ligikauduવિષે
üle અથવા rohkem kuiથી વધુ
alla અથવા vähem kuiથીઓછુ

ઉદાહરણો

3636
5454
8989
106106
123123
678678
32943,924
97559,755
2 608 4112,608,411
0,50.5
4,934.93
87,0487.04
sound

આ પાના પરના દરેક ઍસટોનિયન શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો