ઍસટોનિયનમાં મહિના અને ઋતુઓના નામો જાણો. નોંધ લો કે મહિનાના નામો પ્રારંભિક કેપીટલ અક્ષર સાથે લખવામાં આવતા નથી.
મહિના
jaanuar | જાન્યુઆરી |
veebruar | ફેબ્રુવરી |
märts | માર્ચ |
aprill | ઍપ્રિલ |
mai | મે |
juuni | જૂન |
juuli | જૂલાઇ |
august | ઑગસ્ટ |
september | સેપ્ટેંબર |
oktoober | ઓક્ટોબેર |
november | નવેંબર |
detsember | ડિસેંબર |
jaanuaris | જન્વરી માં |
veebruaris | ફેબ્રુવરી માં |
märtsis | માર્ચ માં |
aprillis | ઍપ્રિલ માં |
mais | મે માં |
juunis | જૂન માં |
juulis | જૂલાઇ માં |
augustis | ઑગસ્ટ માં |
septembris | સેપ્ટેંબર માં |
oktoobris | ઓક્ટોબેર માં |
novembris | નવેંબર માં |
detsembris | ડિસેંબર માં |
ઋતુઓ
kevad | વસંત |
suvi | ઉનાળો |
sügis | પાનખર |
talv | શિયાળો |
kevadel | વસંત મા |
suvel | ઉનાળો મા |
sügisel | પાનખર મા |
talvel | શિયાળા મા |