માનવ શરીર

અહીં માનવ શરીરના અંગ માટે, તેમજ જુદી જુદી ઇન્દ્રિયો માટે ઍસટોનિયન નામ આપ્યા છે.

peaમાથુ
silmઆંખો
ninaનાક
kõrvકાન
suuમોઢુ
hammasદાંત
põskદાઢી
juuksedવાળ
käsiહાથ
sõrmઆંગળી
varvasપગનો અંગૂઠો
pöialઅંગૂઠો
ranneકાંડુ
kaelડોક
käsivarsહાથ
küünarnukkકોણી
jalgપગ
põlvઘૂંટણ
jalalabaપગ
pahkluuઍડી
nahkચામડી
keelજીભ