અહિયા આપાતકાલીન પરીસ્થિતિમાંં ઉપયોગમાંં આવે તેવા કેટલાક ઍસટોનિયનવાક્યો તથા ભાવો આપેલ છે, આશા રાખીએ કે તેનો ઉપયોગ કરવાની તમને જરૂર ના પડે।
Olge ettevaatlik! | સંભાળ રાખજો! |
Ettevaatust! | ધ્યાન રાખજો! |
Palun aidake mind | મેહરબાની કરીને મને મદદ કરો |
બીમારી સબંધીત આપાતકાલીન પરીસ્થિતિઓ
Kutsuge kiirabi! | ઍમબ્યૂલૅન્સ બોલાવો! |
Ma vajan arsti | મારે ઍક ડૉક્ટર ની જરૂર છે |
On juhtunud õnnetus | ત્યા ઍક અકસ્માત થયો છે |
Palun kiirustage! | મેહરબાની કરીને જલ્દી કરો! |
Ma lõikasin ennast | મને કાપો પડ્યો છે |
Ma põletasin ennast | હું દાઝી ગયો છુ |
Kas teiega on kõik korras? | તમે બરાબર છો? |
Kas kõigiga on kõik korras? | શું બધા બરાબર છે? |
ગુનો
Peatage varas! | થોભો, ચોર! |
Kutsuge politsei! | પોલીસ ને બોલાવો! |
Minu rahakott on ära varastatud | મારૂ પાકીટ ચોરાયી ગયુ છે |
Minu rahakott on ära varastatud | મારૂ પાકીટ ચોરાયી ગયુ છે |
Minu käekott on ära varastatud | મારો બગલથેલો ચોરાયી ગયો છે |
Minu sülearvuti on ära varastatud | મારૂ લૅપટૉપ ચોરાયી ગયુ છે |
Tahaksin teatada vargusest | મારે ચોરીની ફરિયાદ નોંધાવવી છે |
Mind rööviti | મને લૂટ્વામા આવ્યો/આવી છે |
Mind rünnati | મારી ઉપર હુમલો થયો છે |
આગ
Tulekahju! | આગ! |
Kutsuge tuletõrje! | અગ્નિશામક દળનો સંપર્ક કરો! |
Kas te tunnete põlemise lõhna? | શુ તમને બળવાની વાસ આવે છે? |
Seal on tulekahju | ત્યાં આગ લાગી છે |
Maja põleb | મકાનમા આગ લાગી છે |
બીજી મુશ્કેલ પરીસ્થિતિઓ
Ma olen eksinud | હું ભૂલો પડી ગયો છુ |
Me oleme eksinud | આપણે ભૂલા પાડી ગયા છે |
Ma ei leia oma … | મને … નથી |
võtmeid | મારી ચાવી મળતી |
passi | મારો પાસપોર્ટ મળતો |
mobiili | મારો મોબાઇલ મળતો |
Ma kaotasin oma … ära | મારૂ … છે |
rahakoti | પાકીટ ખોવાઈ ગયુ |
rahakoti | પાકીટ ખોવાઈ ગયુ |
kaamera | કેમેરા ખોવાઈ ગયો |
Ma ei saa oma … sisse sellepärast, et ma jätsin oma võtmed sinna | હું … પૂરાઈ ગયો/ગઈ છુ |
autosse | મારી ગાડીમા |
tuppa | મારા રૂમમા |
Palun jätke mind rahule | મેહરબાની કરીને મને ઍકલો મૂકી દો |
Minge ära! | દુર જાઓ! |