આરક્ષણ કરાવવુ

હોટેલ આરક્ષણ કરાવતી વખતે તમને જરૂર પડશે તેવા કેટલાક શબ્દસમૂહો આ રહ્યા.

ઉપલબ્ધી ચકાસવી

kas teil on vabasid kohti?શુ તમારે ત્યા કોઈ જગ્યા છે?
kui mitmeks ööks?કેટલી રાત માટે?
kui kauaks te jääte?તમે કેટલો સમય રહેવાના છો?
üheks ööksઍક રાત
kaheks ööksબે રાત
üheks nädalaksઍક અઠવાડીયુ
missugust tuba te sooviksite?તમને કયા પ્રકારનો રૂમ જોઈશે?
ma sooviksin ...
üheinimesetuba
kaheinimesetuba
kahe voodiga tuba
kolme voodiga tuba
sviiti
ma sooviksin ... tuba
vanniga
dušiga
vaatega
vaatega merele
rõduga
kas ma saaksin lisavoodi?શુ અમને વધારાની પથારી મળશે?

સુવિધાઓ વિષે પુછવુ

kas toas on ...?
konditsioneer
televiisor
kas seal on ...?
bassein
saun
jõusaal
ilusalong
lift
kas lemmikloomad on lubatud?શુ તમે પાળતૂ પ્રાણીઓ લાવવા દેશો?
kas teie juurde pääseb ratastooliga?શુ તમારે ત્યા ચાલક ખુરશી માટે રસ્તો છે?
kas teil on autoparkla?શુ તમારે ત્યા ગાડી મૂકવાની જગ્યા છે?

નીયમો વિષે વાત કરવી

kui palju on ühe öö hind?ઍક રાતની કિંમત શુ છે?
kas hommikusöök on kaasa arvatud?શુ સવારનો નાસ્તો શામેલ છે?
see on pisut rohkem kui oleksin nõus maksmaઆ મારે ભરવા હતા તેના કરતા થોડા વધારે છે
kas saaksite mulle pakkuda allahindlust?શુ તમે મને કઈ વટાવ આપી શકો?
kas teil on midagi ...?
odavamat
suuremat
vaiksemat
kas ma saaksin tuba näha?શુ હું રૂમ જોઈ શકુ?

આરક્ષણ કરાવવુ

olgu, ma võtan selleભલે, હું તે લઈશ
ma sooviksin tuba reserveeridaહું આરક્ષણ કરાવવા માગુ છુ
kuidas on teie nimi?મહેરબાની કરીને, તમારુ નામ કહેશો?
teid krediitkaardi number, palunશુ હું તમારો ક્રેડિટ કાર્ડ નંબર લઈ શકુ?
mis kell te saabute?તમે કેટલા વાગે આવશો?

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો