ખરીદી

અહી કેટલાક ઍસટોનિયન વાક્યો આપેલા છે જે તમને ખરીદી વખતે, તે ઉપરાંત તમે જોઈ શકો તેવી વસ્તુઓ સમજવામાં ઉપયોગી થશે.

kui palju see maksab?તેના કેટલા રૂપીયા થશે?
kas teil saab maksta kaardiga?
kas te toote koju?તમે મૂકી જાઓ છો?
kas te soovite kilekotti?
kas ma saaksin ühe kilekoti, palun?મહેરબાની કરીને મને થેલી મળશે?
kas ma saaksin veel ühe kilekoti, palun?મહેરબાની કરીને, મને હજુ ઍક થેલી મળશે?
poodદુકાન
kauplusદુકાન
kaubamajaસામાન્ય ચીજો માટેની દુકાન
millal te sulgete?તમે કેટલા વાગે બંધ કરો છો?
mis kell te sulete?તમે કેટલા વાગે બંધ કરો છો?
mis kellast pood suletakse?
kas te olete avatud laupäeval?શુ તમે શનિવારના ખુલ્લા છો?
kas te olete avatud pühapäeval?શુ તમે રવિવારના ખુલ્લા છો?
esimene korrus
teine korrus
kolmas korrus
neljas korrus
viies korrus
kuues korrus
seitsmes korrus
kaheksas korrus
üheksas korrus
kümnes korrus
esimesel korrusel
teisel korrusel
kolmandal korrusel
neljandal korrusel
viiendal korrusel
kuuendal korrusel
seitsmendal korrusel
kaheksandal korrusel
üheksandal korrusel
kümnendal korrusel

ચીજો જે તમે જુઓ છો.

avatudખુલ્લુ
suletudબંધ
alati avatud
E-R
Lશનિવાર
Pરવિવાર
(see અઠવાડિયા ના દિવસો)
hea hindસારી કીમત
korrusફ્લોર
eripakkumineખાસ તક

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો