તમારા નિવાસ દરમ્યાન

અહીં હોટેલ અથવા ગેસ્ટહાઉસમાં રહેતી વખતે મદદરૂપ થઈ શકે તેવા અમુક ઍસટોનિયન શબ્દો આપેલા છે.

minu toa number on ...
kas ma saaksin äratuskõne kella seitsmest hommikul, palun?શુ મને તમે 7 વાગે જગાડવા ફોન કરશો?
kus me hommikust sööme?અમને સવારનો નાસ્તો ક્યા મળશે?
kus asub restoran?રેસ્ટોરેંટ ક્યા છે?
palun kutsuge mulle taksoશુ તમે મને ઍક ટૅક્સી બોલાવી દેશો?
kas eesuks pannakse ööseks lukku?શુ તમે આગળના દરવાજા રાતે બંધ કરો છો?
kui jõuate tagasi pärast keskööd, peate kella helistamaશુ તમે મધ્યરાત્રી પછિ આવશો તો તમારે ઘંટડી વગાડાવી પડશે
ma tulen tagasi umbes kümnestહું લગભગ દસ વાગ્યા સુધી મા પાછો આવી જઈશ.
näidake oma võtit, palunમહેરબાની કરીને, શુ હું તમારી ચાવી જોઈ શકુ?
kas pesupesemise võimalusi on?શુ અહિયા કોઈ કપડા ધોવાની સુવિધા છે?
mis kell peab toast lahkuma?મારે કેટલા વાગ્યે રૂમ ખાલી કરવો પડશે?
kas oleks võimalik toast hiljem lahkuda?શુ થોડુ મોડુ પ્રસ્થાન શક્ય છે?

તકલીફો

võti ei töötaઆ ચાવી કામ કરતી નથી
sooja vett ei oleગરમ પાણી આવતુ નથી
tuba on liiga ...
kuum
külm
lärmakas
... ei tööta
küte
dušš
televiisor
üks tuli ei töötaઍક લાઇટ ચાલતી નથી
ei ole ...
tualett-paberit
seepi
šampooni
kas ma saaksin rätiku, palun?મહેરબાની કરીને, મને ઍક ટુવાલ મળશે?
kas ma saaksin lisateki?શુ મને ઍક વધારાની ચાદર મળશે?
minu tuba ei ole koristatudમારો રૂમ સાફ કરવામા આવ્યો નથી
kas saaksite linu vahetada?મહેરબાની કરીને, તમે ચાદર બદલશો?
ma kaotasin oma toa võtmeમારાથી મારા રૂમ ની ચાવી ખોવાઈ ગઈ છે

ચીજો જે તમે જુઓ છો.

Mitte segadaહેરાન કરશો નહી
Palun koristage tubaમારો રૂમ સાફ કરશો
Lift ei töötaલિફ્ટ ચાલતી નથી

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો