દાખલ થવુ

તમારી હોટેલ પર આગમન સમયે પ્રવેશ કરતી વખતે આ અભિવ્યક્તિઓ તમને મદદ કરશે.

mul on tuba reserveeritudમારૂ આરક્ષણ છે
teie nimi, palunમહેરબાની કરીને, તમારુ નામ કહો
minu nimi on ...
palun näidake oma passiશુ હું તમારો પાસપોર્ટ જોઈ શકુ?
palun täitke see registreerumisblankettશુ તમે આ આરક્ષણ ફોર્મ ભરશો?
mis kell on hommikusöök?સવારનો નાસ્તો કેટલા વાગે હોય છે?
hommikusöök on kella seitsmest kümneni
kas hommikusöögi saaks tuppa?મહેરબાની કરીને,શુ હું મારો નાસ્તો મારા રૂમ મા લઈ શકુ?
mis kell avatakse restoran õhtusöögi jaoks?
õhtusöök on kella seistmest kümneni
mis kell baar suletakse?બાર કેટલા વાગ્યે બંધ થશે?
kas soovite ajalehte?બાર કેટલા વાગ્યે બંધ થશે?
kas soovite äratuskõne?શુ તમે સવારનો ઉઠાવા માટે ફોન પસંદ કરશો?
ma broneerisin paaristoaમારૂ આરક્ષણ ટ્વિન રૂમ માટે હતુ
ma broneerisin kaheinimesetoaમારૂ આરક્ષણ ડબલ રૂમ માટે હતુ
kas teil on pagasiga abi vaja?શુ તમે તમારા સામાન માટે કોઈ મદદ લેશો?
siin on teie toa võtiઆ રહી તમારા રૂમની ચાવી
teie toa number on ...
teie tuba asub ... korrusel
teisel
kolmandal
kus liftid asuvad?લિફ્ટ કઈ બાજુ છે?
nautige oma siinviibimist!તમારા રહેવાસ દરમ્યાન મજા કરો

ચીજો જે તમે જુઓ છો.

Vastuvõttરિસેપ્ષન
Liftidલિફ્ટ

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો