મોટર ચલાવવી

અહી કેટલાક અંગ્રેજી વાક્યો તથા નિશાનીઑ છે જે તમે ગાડી ચાલવતા હો ત્યારે કામ મા આવી શકે.

kas siin tohib parkida?શું હૂ અહિયા ગાડી ઉભી રાખી શકુ?
kus asub lähim bensiinijaam?નજીક મા પેટ્રોલ પંપ ક્યા છે?
sa jätsid tuled põlemaતમે તમારી લાઇટ ચાલુ રાખી છે
meil juhtus õnnetusઅમારો અકસ્માત થયો હતો
see ei olnud minu süüતે મારી ભુલ નતી
mu auto läks katki
palun näidake oma juhilubaશું હું તમારુ લાઇસેન્સ જોઈ શકુ?
kas teate, kui kiiresti te sõitsite?શુ તમને ખબર છે તમે કેટલી ઝડ્પ થી જઈ રહ્યા હતા?
kas te olete midagi joonud?શું તમે કાઇ પીધુ હતુ?
kas ma saan rehvide rõhku kontrollida siin?શું હું મારા પૈડા ની હવા ની તપાસ કરી શકુ?
autoગાડી
veoautoખટારો
mootorratasબાઇક
mopeedમોપેડ
motorollerસ્કૂટર