વિમાન દ્વારા મુસાફરી કરવી

અહી કેટલાક વાક્યો તથા નિશાની છે જે તમને હવાઈ મુસાફરી વખતે તથા ઍરપોર્ટ ઉપર ઉપયોગ મા આવશે.

teie pass ja pilet, palunમહેરબાની કરીને તમારો પાસપોર્ટ તથા ટિકેટ બતાવશો
kuhu te lendate?તમે ક્યા ઉડી રહ્યા છો?
kas te pakkisite oma kotid ise?શુ તમે તમારી બૅગ જાતે ભરી છે?
kas vahepeal on kellelgi olnud ligipääsu teie kottidele?આ દરમ્યાન તમારી બૅગ કોઈ ની પાસે હતી?
kas teie käsipagasis on vedelikke või teravaid esemeid?તમારી હાથબૅગ મા કોઈ પ્રવાહી પદાર્થ કે અણીદાર વસ્તુ છે?
kui mitu kotti te registreerite?તમારી પાસે કેટલી બૅગ છે?
kas ma saaksin näha teie käsipagasit, palun?મહેરબાની કરી ને શુ હું તમારી હાથબૅગ જોઈ શકુ?
kas ma pean selle registreerima või võin ma selle endaga kaasa võtta?શુ આ મારે અંદર મુકવુ પડશે કે મારી સાથે રાખી શકુ?
peate selle registreerimaતમારે તેને અંદર મુકવુ પડશે
ülemäärase pagasi eest võetakse tasu ...
kas soovite kohta akna alla või vahekäigu äärde?શુ તમને બારી વળી બેઠક ગમશે કે તેની બાજુ વાળી?
nautige oma lendu!તમારી યાત્રા મા મજા કરો
kust ma leian käru?મને ટ્રૉલી ક્યા મળશે?
palun võtke oma ...
mantel seljast
kingad jalast
vöö ära
palun asetage kandikule kõik metallesemedમહેરબાની કરીને ધાતુ ની વસ્તુઓ ટ્રે મા મુકશો
palun võtke sülearvuti kotist väljaમહેરબાની કરી ને તમારુ લૅપટૉપ બૅગ માથી બહાર કાઢો
mis on lennu number?તમારો વિમાન નંબર શુ છે?
millisesse väravasse me minema peame?આપણે કયા દરવાજાની જરૂર પડશે?
viimane kutse reisija Smithile Miamisse, palun suunduge koheselt väravasse number 32યાત્રી સ્મિથ માટે અંતિમ ઘોષણા, મહેરબાની કરી ને દરવાજા નંબર 32 તરફ પ્રયાણ કરો.
lend jääb hiljaksવિમાન મોડુ થયુ છે
lend on tühistatudવિમાન રદ્દ કરવામા આવ્યુ છે
vabandame viivituse pärastમોડુ થવા બદલ અમે દિલગીર છીઍ
teie pass ja pardakaart, palunમહેરબાની કરીને, શુ હું તમારો પાસપોર્ટ તથા પ્રસ્થાન કાર્ડ જોઈ શકુ?
mis on teie istme number?તમારો સીટ નંબર શુ છે?
palun pange see pea kohal olevasse kappiશુ તમે તે ઉપર ના ખાના મા મૂકી દેશો?
palun pöörake tähelepanu lühikesele ohutusમહેરબાની કરીને, આ ટૂંકા સુરક્ષા પ્રયોગ ઉપર ધ્યાન આપો
palun lülitage välja mobiiltelefonid ja elektriseadmedમહેરબાની કરીને, બધા જ મોબાઇલ ફોન તથા યાંત્રિક ઉપકરણો બંધ કરશો
kapten lülitas välja sildi Kinnita Turvavööવિમાનચાલકે સુરક્ષા પટ્ટાનલાઇટ બંધ કરી છે
kui kaua lend kestab?આ યાત્રામા કેટલો સમય લાગશે?
kapten lülitas sisse sildi Kinnita Turvavööવિમાનચાલક સુરક્ષા પટ્ટાની લાઇટ ચાલુ કરી છે
me maandume umbes viieteistkümne minuti pärastઅમે લગભગ પંદર મિનિટ મા ઉતરીશુ
palun kinnitage turvavöö ning seadke iste tagasi esilagsesse asendisseમહેરબાની કરીને તમારા સુરક્ષા બેલ્ટ બાંધી ને તમારી સીટ ઉભી કરો
palun püsige oma kohal kuni lennuk on täielikult seisma jäänud ning silt Kinnita Turvavöö on välja lülitatudમહેરબાની કરીને, જ્યા સુધી વિમાન સંપૂર્ણ રીતે ઉભુ ના રહી જાય અને સીટ બેલ્ટ ની લાઇટ બંધ ના થાય ત્યા સુધી પોતાની સીટ મા બેસી રહો
kohalik aeg on ...
21.34

ચીજો જે તમે જુઓ છો.

Saabumisedઆગમન
Väljumisedપ્રસ્થાન
Registreerimine rahvusvahelistele lendudeleઆંતરરાષ્ટ્રીય આગમન
Rahvusvahelised väljumisedઆંતરરાષ્ટ્રીય પ્રસ્થાન
Kodumaised lennudઆંતર્દેશીય વિમાન
Tualetidશૌચાલય
Informatsioonમાહિતી
Piletikassadટિકેટ કચેરી
Hoiukapidલૉકર્સ
Taksofonidરૂપિયા ફોન
Restoranરેસ્ટોરેંટ
Reisibüroo
Väravad 1-32દરવાજા 1-32
Ümberistumisedઅદલા-બદલી
Ümberistumisedવિમાન જોડાણ
Passikontrollપાસપોર્ટ કંટ્રોલ
Tollકસ્ટમ્સ
Pagasi kontroll
Pagasi kättesaamineસામાન માગવો
Läbikäik keelatudપ્રવેશ નિષેધ
Ainult personalile
Autorentગાડી ભાડે કરવી
Registreerimineઆગમન ખુલ્લુ
Mine väravasse ...દરવાજા %s તરફ જાઓ
Hilinenudમોડી છે
Tühistatudરદ્દ થયેલુ
Palun ootaમહેરબાની કરીને, રાહ જુઓ
Pealeminekઅત્યારે બેસો
Viimane kutseછેલ્લી વાર ની સૂચના
Värav suletudદરવાજા બંધ
Lahkunudજઈ ચૂકી છે
Oodatakse 23.25
Maandus 09.52

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો