ઍસટોનિયનમાંં સમય કેવી રીતે કહેવો તે શીખો
મોટેભાગે ઍસટોનિયનમાંં 24 કલાક મુજબ સમય કહેવો સામાન્ય છે, પરંતુ 12 કલાક મુજબ સમય કહેવો પણ સામાન્ય છે, ખાસ કરીને ઓછી ઔપચારિક પરિસ્થિતિઓમાં.
| mis kell on? | સમય શુ થયો છે? |
| kell üks | ઍક વાગ્યો |
| kell kaks | બે વાગ્યા |
| kell kolm | ત્રણ વાગ્યા |
| veerand kaks | સવા વાગ્યો |
| veerand kolm | સવા બે વાગ્યા |
| veerand neli | સવા ત્રણ વાગ્યા |
| pool kaks | એક વાગીને અડધી કલાક |
| pool kolm | બે વાગીને અડધી કલાક |
| pool neli | ત્રણ વાગીને અડધી કલાક |
| kolmveerand kaks | પોણા બે વાગ્યા |
| kolmveerand kolm | પોણા ત્રણ વાગ્યા |
| kolmveerand neli | |
| ઍસટોનિયન શબ્દસમુહની માર્ગદર્શિકા | |
|---|---|
| પાનાં 4 નું 21 | |
|
➔
સામાન્ય વાત-ચીતો |
હવામાન
➔ |
| viis minutit üks läbi | ઍક ને પાંચ |
| kümme minutit üks läbi | ઍક ને દસ |
| kakskümmend minutit üks läbi | ઍક ને વીસ |
| kakskümmend viis minutit üks läbi | ઍક ની પચીસ |
| viie pärast kaks | બે મા પાંચ કમ |
| kümne pärast kaks | બે મા દસ કમ |
| kahekümne pärast kaks | બે મા વીસ કમ |
| kahekümne viie pärast kaks | બે મા પચીસ કમ |
| keskpäev | બપોર, મધ્યાહન |
| kesköö | મધ્યરાત્રી |
| üleeile | ગઈ કાલ પહેલાનો દિવસ |
| eile | ગઈકાલ |
| täna | આજ |
| homme | આવતીકાલ |
| ülehomme | પરમદિવસ |
