અહીં કેટલાક ઍસટોનિયન શબ્દસમૂહો છે જેનો ઉપયોગ તમે હવામાન વિશે વાત કરવા માટે કરી શકો છો.
kuidas ilm on? | હવામાન કેવુ છે? |
mis ilm on? | હવામાન કેવુ છે? |
päike paistab | સૂરજ તપી રહ્યો છે |
vihma sajab | વરસાદ પડે છે |
lund sajab | બરફ પડે છે |
palav on | અત્યારે ગરમી છે |
külm on | અત્યારે ઠંડી છે |
väga palav on | |
väga külm on |
ઍસટોનિયન શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 5 નું 21 | |
➔
સમય કેહેવો |
યાત્રા
➔ |
kui kena päev! | કેટલો સુંદર દિવસ છે! |
kui ilus päev! | કેટલો સુંદર દિવસ છે! |
kui kohutav päev! | કેટલો ખરાબ દિવસ છે! |
kui soe väljas on? | તાપમાન શુ છે? |
mis ilmaennustus ütleb? | આગાહી શુ છે? |
ennustati, et hakkab sadama | વરસાદ પડવાની આગાહી છે |
paistab, et hakkab sadama | વરસાદ પડસે આવુ લાગે છે |