ભાષા ભાગીદારોભાષા ભાગીદારો
તમારી સાથે ક્રોએશિયનની પ્રેક્ટીસ કરનારને શોધો.

ક્રોએશિયન ભાષા વિષે

ક્રોએશિયન ક્રોએશિયામાં બોલાતી મુખ્ય ભાષા છે. તે આવશ્યકપણે શબ્દભંડોળમાં કેટલાક ફેરફારો કરીને સર્બિયન ભાષાને સમાન જ ભાષા છે. તે ક્રોએશિયામાં બોલવામાં આવે છે, તેમજ બોસ્નિયા, હર્ઝેગોવિના અને સર્બિયાના પણ થોડા લોકો દ્વારા બોલાતી ભાષા છે. આ ભાષા લગભગ સાડા પાંચ મિલિયન લોકો દ્વારા બોલવામાં આવે છે. તે ઇન્ડો યુરોપિયન ભાષાઓના સ્લાવિક સમૂહની સભ્ય છે.

તો ક્રોએશિયન કેમ શીખવુ જોઈએ?

પ્રવાસન
ક્રોએશિયા વાર્ષિક 10 મિલિયન પ્રવાસીઓને આકર્ષે છે, જેમાંના મોટાભાગના એટ્રિયેટીક કિનારે ખાસ કરીને મધ્યયુગી શહેર ડુબ્રૉવનિકની મુલાકત લે છે. તે કેટલાક પર્વત રીસોર્ટ, સ્પા અને કુદરતી અનામતો સાથે અંતર્દેશીય અદભૂત દૃશ્યાવલિ ઓફર કરે છે. ક્રોએશિયાની મુલાકાત ક્રોએશિયનના માત્ર થોડા જ્ઞાન દ્વારા નોંધપાત્ર રીતે વધી જશે જે તમને સર્બિયા અને બોસ્નિયામાં પણ એક સારા સ્થાને ઉભા રાખશે.

અન્ય ભાષાઓ