ગુજરાતી

ભાષા ભાગીદારોભાષા ભાગીદારો
તમારી સાથે ગુજરાતીની પ્રેક્ટીસ કરનારને શોધો.

તો ગુજરાતી કેમ શીખવુ જોઈએ?

વ્યાપાર
ગુજરાત રાજ્ય ઉદ્યોગોની ખૂબ જ વૈવિધ્યસભર શ્રેણી સાથે ભારતના સૌથી વધારે ઔદ્યોગિક વિસ્તારોમાંનું એક છે. અસંખ્ય બહુરાષ્ટ્રીય કંપનીઓએ ત્યાં કામ કરે છે અને ગુજરાતીનું જ્ઞાન વ્યાપારી સંબંધો સાથે મદદ કરશે.

પ્રવાસન
ભારત સામાન્ય રીતે એક રસપ્રદ પ્રવાસન સ્થળ છે. ગુજરાત રાજ્ય તેના મુખ્ય શહેરોમાં કેટલાક સુંદર સ્થાપત્ય તેમજ કન્ટ્રીસાઇડમાં ઘણાં વાઇલ્ડલાઇફ પાર્ક્સ ધરાવે છે. તમારૂં ગુજરાતીનું જ્ઞાન સ્થાનિકોને આશ્ચર્ય પમાડશે અને પ્રભાવિત કરશે.