અઠવાડિયા ના દિવસો

જર્મનમાં અઠવાડિયાના દિવસ કેવી રીતે કહેવા તે જાણો. નોંધ લો કે આ પ્રારંભિક કેપીટલ અક્ષર સાથે લખવામાં આવે છે.

der Montagસોમવાર
der Dienstagમંગળવાર
der Mittwochબુધવાર
der Donnerstagગુરુવાર
der Freitagશુક્રવાર
der Samstagશનિવાર
der Sonntagરવિવાર
am Montagસોમવારે
am Dienstagમંગળવારે
am Mittwochબુધવારે
am Donnerstagગુરૂવારે
am Freitagશુક્રવારે
am Samstagશનિવારે
am Sonntagરવિવારે
sound

આ પાના પરના દરેક જર્મન શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.