નંબર

જર્મનમાં નંબર કેવી રીતે કહેવા તે જાણો.

ગણીતિક આંકડા

nullશૂન્ય
einsઍક
zweiબે
dreiત્રણ
vierચાર
fünfપાંચ
sechs
siebenસાત
achtઆઠ
neunનવ
zehnદસ
elfઅગિયાર
zwölfબાર
dreizehnતેર
vierzehnચૌદ
fünfzehnપંદર
sechzehnસોળ
siebzehnસત્તર
achtzehnઅઢાર
neunzehnઓગણીસ
zwanzigવીસ
einundzwanzigઍક્વીસ
zweiundzwanzigબાવીસ
dreiundzwanzigત્રેવીસ
dreißigત્રીસ
vierzigચાલીસ
fünfzigપચાસ
sechzigસાઈઠ
siebzigસિત્તેર
achtzigઍસી
neunzigનેવુ
einhundertસો, ઍક સો
einhundertundeinsઍક સો ઍક
zweihundertબસો
dreihundertત્રણસો
eintausendહજાર, ઍક હજાર
zweitausendબે હજાર
dreitausendત્રણ હજાર
eine Millionઍક લાખ
eine Milliardeદસ લાખ

બેકી નંબર

ersteઍક
zweiteબીજુ
dritteત્રીજુ
vierteચોથુ
fünfteપાંચમુ
sechste
siebteસાતમુ
achteઆઠમુ
neunteનવમુ
zehnteદસમુ
elfteઅગીયારમુ
zwölfteબારમુ
dreizehnteતેરમુ
vierzehnteચૌદમુ
fünfzehnteપંદરમુ
sechzehnteસોળમુ
siebzehnteસત્તરમુ
achtzehnteઅઢારમુ
neunzehnteઓગણીસમુ
zwanzigsteવીસમુ
einundzwanzigsteઍક્વીસમુ
zweiundzwanzigsteબાવીસમુ
dreiundzwanzigsteત્રેવીસમુ
sound

આ પાના પરના દરેક જર્મન શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.