મહિનાઓ તથા ઋતુઓ

જર્મનમાં મહિના અને ઋતુઓના નામો જાણો. નોંધ લો કે મહિનાના નામો પ્રારંભિક કેપીટલ અક્ષર સાથે લખવામાં આવે છે.

મહિના

der Januarજાન્યુઆરી
der Februarફેબ્રુવરી
der Märzમાર્ચ
der Aprilઍપ્રિલ
der Maiમે
der Juniજૂન
der Juliજૂલાઇ
der Augustઑગસ્ટ
der Septemberસેપ્ટેંબર
der Oktoberઓક્ટોબેર
der Novemberનવેંબર
der Dezemberડિસેંબર
im Januarજન્વરી માં
im Februarફેબ્રુવરી માં
im Märzમાર્ચ માં
im Aprilઍપ્રિલ માં
im Maiમે માં
im Juniજૂન માં
im Juliજૂલાઇ માં
im Augustઑગસ્ટ માં
im Septemberસેપ્ટેંબર માં
im Oktoberઓક્ટોબેર માં
im Novemberનવેંબર માં
im Dezemberડિસેંબર માં

ઋતુઓ

der Frühlingવસંત
der Sommerઉનાળો
der Herbstપાનખર
der Winterશિયાળો
im Frühlingવસંત મા
im Sommerઉનાળો મા
im Herbstપાનખર મા
im Winterશિયાળા મા
sound

આ પાના પરના દરેક જર્મન શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.