રંગ

જર્મનમાં રંગોના શેડ સહિત વિવિધ રંગોના નામો જાણો.

welche Farbe ist das?તે કયો રંગ છે?
weißસફેદ
gelbપીળો
orangeકેસરી
pinkગુલાબી
rotલાલ
braunકથાઈ
grünલીલો
blauવાદળી
violettજામ્બલી
grauભૂખરો
schwarzકાળો

વિવિધ રંગ

hellbraunઆછો કથાઈ
hellgrünઆછો લીલો
hellblauઆછો વાદળી
dunkelbraunઘાટો કથાઈ
dunkelgrünઘાટો લીલો
dunkelblauઘાટો વાદળી
sound

આ પાના પરના દરેક જર્મન શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.