આપાતકાલીન

અહિયા આપાતકાલીન પરીસ્થિતિમાંં ઉપયોગમાંં આવે તેવા કેટલાક જર્મનવાક્યો તથા ભાવો આપેલ છે, આશા રાખીએ કે તેનો ઉપયોગ કરવાની તમને જરૂર ના પડે।

નોંધ લો કે એક વાસ્તવિક કટોકટીમાં આપ 112 પર ફોન કરીને જર્મની અને સ્વિટ્ઝર્લૅન્ડ માં કટોકટી સેવાઓનો સંપર્ક કરી શકો છો; ઓસ્ટ્રિયામાં તબીબી કટોકટી માટે સીધો નંબર 144 છે, જ્યારે 112 તમને પોલિસ સાથે સંપર્ક કરાવશે.

Hilfe!મદદ!
Seien Sie vorsichtig!સંભાળ રાખજો!
Achtung!ધ્યાન રાખજો!
Bitte helfen Sie mirમેહરબાની કરીને મને મદદ કરો

બીમારી સબંધીત આપાતકાલીન પરીસ્થિતિઓ

Rufen Sie einen Krankenwagenઍમબ્યૂલૅન્સ બોલાવો!
Ich brauche einen Arztમારે ઍક ડૉક્ટર ની જરૂર છે
Es gab einen Unfallત્યા ઍક અકસ્માત થયો છે
Bitte beeilen Sie sich!મેહરબાની કરીને જલ્દી કરો!
Ich habe mich geschnittenમને કાપો પડ્યો છે
Ich habe mich verbranntહું દાઝી ગયો છુ
Ist alles in Ordnung?તમે બરાબર છો?
Geht es allen gut?શું બધા બરાબર છે?

ગુનો

Haltet den Dieb!થોભો, ચોર!
Rufen Sie die Polizei!પોલીસ ને બોલાવો!
Mein Geldbeutel wurde gestohlenમારૂ પાકીટ ચોરાયી ગયુ છે
Meine Handtasche wurde gestohlenમારો બગલથેલો ચોરાયી ગયો છે
Mein Laptop wurde gestohlenમારૂ લૅપટૉપ ચોરાયી ગયુ છે
Mein Telefon wurde gestohlenમારો ફોન ચોરાઇ ગયો છે
Ich möchte einen Diebstahl meldenમારે ચોરીની ફરિયાદ નોંધાવવી છે
Mein Auto wurde aufgebrochenમારી ગાડીને અકસ્માત થયો છે
Ich bin ausgeraubt wordenમને લૂટ્વામા આવ્યો/આવી છે
Ich bin überfallen wordenમારી ઉપર હુમલો થયો છે

આગ

Feuer!આગ!
Rufen Sie die Feuerwehr!અગ્નિશામક દળનો સંપર્ક કરો!
Nehmen Sie den Brandgeruch wahr?શુ તમને બળવાની વાસ આવે છે?
Da ist ein Feuerત્યાં આગ લાગી છે
Das Gebäude brenntમકાનમા આગ લાગી છે

બીજી મુશ્કેલ પરીસ્થિતિઓ

Ich habe mich verlaufenહું ભૂલો પડી ગયો છુ
Wir haben uns verlaufenઆપણે ભૂલા પાડી ગયા છે
Ich kann … nicht findenમને … નથી
meine Schlüsselમારી ચાવી મળતી
meinen Reisepassમારો પાસપોર્ટ મળતો
mein Handyમારો મોબાઇલ મળતો
Ich habe … verlorenમારૂ … છે
meinen Geldbeutelપાકીટ ખોવાઈ ગયુ
meinen Fotoapparatકેમેરા ખોવાઈ ગયો
Ich habe mich aus … ausgesperrtહું … પૂરાઈ ગયો/ગઈ છુ
meinem Autoમારી ગાડીમા
meinem Zimmerમારા રૂમમા
Lassen Sie mich bitte in Ruheમેહરબાની કરીને મને ઍકલો મૂકી દો
Geh weg!દુર જાઓ!
sound

આ પાના પરના દરેક જર્મન શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો