પરીવાર તથા સંબંધો

અહિયા પરિવાર તથા સંબંધો માટેના કેટલાક ઉપયોગી જર્મન વાક્યો આપેલા છે. ભાઈઓ, બહેનો તથા પરિવારના અન્ય સભ્યો, ઉપરાંત તમારા પોતાના વિશે પણ કેવી રીતે વાત કરવી તે અહિયા શીખો.

ભાઈઓ તથા બહેનો

Hast du Geschwister?શું તમારે કોઈ ભાઈ કે બહેન છે?
Ja, ich habe …હા, મારે … છે
einen Bruderઍક ભાઈ
eine Schwesterઍક બહેન
einen älteren Bruderઍક મોટો ભાઈ
eine jüngere Schwesterઍક નાની બહેન
zwei Brüderબે ભાઈઓ
zwei Schwesternબે બહેનો
einen Bruder und zwei Schwesternઍક ભાઈ અને બે બહેનો
Nein, ich bin Einzelkindના, હું ઍક માત્ર બાળક છુ

બાળકો અને પૌત્ર/પૌત્રી

Hast du Kinder?શું તમારે કોઈ બાળક છે?
Ja, ich habe …હા, મારે … છે
einen Jungen und ein Mädchenઍક પુત્ર અને ઍક પુત્રી
ein kleines Babyઍક નાનું બાળક
drei Kinderત્રણ બાળકો
Ich habe keine Kinderમારે કોઈ બાળકો નથી
Hast du Enkelkinder?શું તમારે કોઈ પૌત્ર/પૌત્રી છે?

માતા-પિતા તથા દાદા-દાદી

Wo leben deine Eltern?તમારા માતા-પિતા ક્યાં રહે છે?
Was machen deine Eltern?તમારા માતા-પિતા શું કરે છે?
Was macht dein Vater?તમારા પિતા શું કરે છે?
Was macht deine Mutter?તમારી માતા શું કરે છે?
Leben deine Großeltern noch?શું તમારા દાદા-દાદી હજુ જીવીત છે?
Wo leben sie?તેઓ ક્યાં રહે છે?

સંબંધો

Hast du einen Freund?શું તમારે કોઈ પુરુષમીત્ર છે?
Hast du eine Freundin?શું તમારે કોઈ સ્ત્રીમીત્ર છે?
Bist du verheiratet?શું તમે પરણીત છો?
Bist du Single?શું તમે ઍકલા છો?
Bist du mit jemandem zusammen?શું તમે કોઈની જોડે છો?
Ich bin …હું … છુ
Singleઍકલો/એકલી
verlobtસગાઈ થયેલ
verheiratetપરણીત છુ
geschiedenછૂટા-છેડા લીધેલ
Witwerવિધુર
Witweવિધવા
Ich lebe getrenntહું જુદો/જુદી થયેલ છુ
Ich bin mit jemandem zusammenહું કોઈની સાથે છુ

પાળતૂ પ્રાણીઓ

Hast du Haustiere?શું તમારી પાસે કોઈ પાળતૂ પ્રાણીઓ છે?
Ich habe…મારી પાસે … છે
einen Hund und zwei Katzenઍક કુતરૂ અને બે બિલાડી
einen Labradorઍક લૅબ્રાડૉર

નામ તથા ઉંમર પુછવી

Was ist sein Name?તેનુ નામ શું છે?
Sein Name ist …તેનું નામ … છે
Tobiasટોબીઆસ
Was ist ihr Name?તેણીનું નામ શું છે?
Ihr Name ist …તેણીનું નામ … છે
Franziskaતેનું નામ ફ્રાન્સેસ્કા
Was sind ihre Namen?તેઓના નામ શું છે?
Ihre Namen sind …તેઓના નામ … છે
Karl und Emmaતેમના નામ કાર્લ અને એમ્મા
Wie alt ist er?તે કેટલા વર્ષનો છે?
Er ist …તે … છે
zwölfબાર વર્ષનો
Wie alt ist sie?તેણી કેટલા વર્ષની છે?
Sie ist …તેણી …ની છે
fünfzehnપંદર વર્ષ
Wie alt sind sie?તેઓ કેટલા વર્ષના છે?
Sie sind …તેઓ … વર્ષના છે
sech und achtછ અને આઠ
sound

આ પાના પરના દરેક જર્મન શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો