મિત્રો બનાવવા

અહી કેટલાક જર્મન વાક્યો છે જેનો ઉપયોગ નવા વ્યક્તિઓને મળીઍ ત્યારે કરી શકાય, તેમા ઓળખાણ તથા વાત-ચીતના કેટલાક સામાન્ય મુદ્દાનો સમાવેશ પણ થાય છે.

ઓળખાણ

Wie heisst du?તમારુ નામ શું છે?
Ich heiße …મારૂ નામ … છે
Sebastianમારું નામ સેબેસ્ટિયન
Lauraમારું નામ લૌરા
Ich bin …હું … છુ
Larsલાર્સ છું
Stefanieસ્ટેફની છું
Dies ist …આ … છે
Lenaલેના
meine Ehefrauમારી પત્ની
mein Ehemannમારા પતિ
mein Freundમારો પુરુષમીત્ર
meine Freundinમારી સ્ત્રીમીત્ર
mein Sohnમારો પુત્ર
meine Tochterમારી પુત્રી
Entschuldigung, wie war der Name?માફ કરશો, મને તમારુ નામ ખબર પાડી નહી
Kennt ihr euch?શુ તમે ઍક-બીજાને ઓળખો છો?
Schön, dich kennenzulernenતમને મળીને સારુ લાગ્યુ
Freut mich sehr, dich kennenzulernenતમને મળીને ગમ્યુ
Wie habt ihr euch kennengelernt?તમે ઍક-બીજાને કેવી રીતે ઓળખો છો?
Wir arbeiten in der gleichen Firmaઅમે સાથે કામ કરીયે છે
Wir haben in der gleichen Firma gearbeitetઅમે સાથે કામ કરતા હતા
Wir waren auf der gleichen Schuleઅમે શાળામા સાથે હતા
Wir studieren zusammenઅમે કોલેજમાં સાથે હતા
Wir haben zusammen studiertઅમે કોલેજ સાથે ગયા હતા
Durch Freundeમિત્રો દ્વારા

તમે ક્યા થી છો?

Woher kommst du?તમે ક્યા થી છો?
Ich bin aus …હું … આવુ છુ
Deutschlandજર્મનીથી છું
Englandઇંગ્લેંડથી
Aus welcher Gegend in … kommst du?… માં તમે કયાં થી આવો છો?
Kanadaકેનેડા
Aus welchem Teil … kommst du?…ના કયા ભાગ માંથી તમે આવો છો?
Italienઇટલી
Wo wohnst du?તમે ક્યા રહો છો?
Ich wohne in …હું …માં રહુ છુ
Berlinબર્લિનમાં રહું છું
Frankreichફ્રૅન્સ
Ich komme ursprünglich aus München, aber jetzt lebe ich in Hamburgહું મૂળ મ્યુનિકનો છું, પણ હવે હું હેમ્બર્ગમાં રહું છું
Ich bin in Deutschland geboren, aber aufgewachsen bin ich in der Schweizમારો જન્મ જર્મનીમાં થયો હતો પરંતુ હું સ્વિટ્ઝર્લેન્ડમાં મોટો થયો હતો

આગળ નો વાર્તાલાપ

Was machst du in …?શું તમને … ખેચી લાવ્યુ?
Deutschland
Ich mache Urlaubહું રજા ઉપર છુ
Ich bin auf Geschätsreiseહું ધંધાના કામે છુ
Ich lebe hierહું અહી રહુ છુ
Ich arbeite hierહું અહી કામ કરુ છુ
Ich studiere hierહું અહી ભણુ છુ
Warum bist du nach … gekommen?તમે … કેમ આવ્યા છો?
Österreichઓસ્ટ્રિયા કેમ આવ્યા?
Ich bin hierher gekommen um zu arbeitenહું અહિયા કામ કરવા આવ્યો/આવી છુ
Ich bin hierher gekommen um zu studierenહું અહિયા ભણવા આવ્યો/આવી છુ
Ich wollte im Ausland lebenમારે પરદેશમાં રહેવુ હતુ
Wie lange hast du hier gelebt?તમે અહિયા કેટલા સમય થી રહો છો?
Ich bin gerade erst hierher gezogenહું બસ હમણા જ આવ્યો/આવી છુ
Ein paar Monateબસ થોડા મહીના થી
Ein Jahrલગભગ એક વર્ષ થી
Ein bisschen länger als zwei Jahreબે વર્ષ થી થોડુ વધારે
Drei Jahreત્રણ વર્ષથી
Wie lange willst du bleiben?તમે અહયા કેટલો સમય રહેવા માગો છો?
Bis Augustઑગસ્ટ સુધી
Ein paar Monateઅમુક મહીના
Noch ein Jahrહજુ ઍક વર્ષ
Ich bin nicht sicherહું ચોક્કસપણે કહી શકુ તેમ નથી
Magst du es hier?તમને અહિયા ગમે છે?
Ja, ich liebe es!હા, મને ખૂબ જ ગમે છે!
Ich mag es sehrમને ખૂબ જ ગમે છે
Es ist in Ordnungઠીક ઠીક
Was gefällt dir?તમને તેના વિશે શું ગમે છે?
Ich mag …મને … ગમે છે
das Essenભોજન
das Wetterહવામાન
die Leuteલોકો

ઉમર તથા જન્મદિવસો

Wie alt bist du?તમે કેટલા વર્ષના છો?
Ich bin …હું … વર્ષ નો/ની છુ
zweiundzwanzigબાવીસ
achtunddreißigઆડત્રીસ
Wann hast du Geburtstag?તમારો જન્મદિવસ ક્યારે છે?
Am …… ના
16. Mai16 મે
2. Oktober2 ઓક્ટોબર

રહેઠાણ સંબંધી વ્યવસ્થાઓ

Mit wem wohnst du zusammen?તમે કોની સાથે રહો છો?
Lebst du mit jemandem zusammen?તમે કોઈની સાથે રહો છો?
Ich wohne mit … zusammenહું મારા … સાથે રહુ છુ
meinem Freund zusammenપુરુષમીત્ર
meiner Freundin zusammenસ્ત્રીમીત્ર
meinem Mann zusammenપતિ
meiner Frau zusammenપત્ની
einem Freund zusammenએક મીત્ર
Freunden zusammenમીત્રો સાથે
Verwandten zusammenસગા-સંબંધી સાથે
Ich wohne bei meinen Elternહું મારા માતા-પીતા સાથે રહુ છુ
Lebst du allein?શુ તમે ઍકલા રહો છો?
Ich lebe alleinહૂ ઍકલો રહુ છુ
Ich habe einen Mitbewohnerહું બીજી ઍક વ્યક્તિ જોડે ભાગીદારીમા રહુ છુ
Ich habe … Mitbewohnerહું … વ્યાક્તિ સાથે ભાગીદારીમાં રહુ છુ
zweiબે
dreiત્રણ

સંપર્ક કરવા માટે ની વીગતો પુછવા

Wie ist deine Telefonnummer?તમારો ફોન નંબર શું છે?
Wie ist deine E-mail-Adresse?તમારુ ઈમેલ અડ્રેસ શું છે?
Wie ist deine Adresse?તમારુ સરનામું શુ છે?
Kann ich deine Telefonnummer haben?શું હું તમારો ફોન નંબર લઈ શકુ?
Kann ich deine E-mail-Adresse haben?શું હું તમારુ ઈમેલ અડ્રેસ લઈ શકુ?
Bist du bei …?શુ તમે … છો?
Facebookફેસબુકમાં
Skypeસ્કાઇપમાં
Was ist dein Benutzername?તમારુ યૂસરનેમ શું છે?
sound

આ પાના પરના દરેક જર્મન શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો