મુળભુત શબ્દસમુહો

અહિયા તમને કેટલાક પ્રાથમિક જર્મન વાક્યો મળશે જેનો તમે રોજ-બરોજ ની વાત-ચીત માં ઉપયોગ કરી શકશો તથા આ વાક્યો તમે કેટલીક નિશાનીમાં પણ જોઈ શકશો.

jaહા
neinના
vielleichtકદાચ
bitteમેહરબાની કરીને
dankeઆભાર
danke schönતમારો ખૂબ આભાર
vielen Dankતમારો ખૂબ આભાર

નીચે કેટલાક વાક્યો છે જેનો ઉપયોગ તમે ત્યારે કરી શકો જ્યારે કોઇી તમારો આભાર વ્યક્ત કરે:

bitte schönતમારુ સ્વાગત છે
gern geschehenતમારુ સ્વાગત છે
keine Ursacheતેનો ઉલ્લેખ ન કરો
nicht der Rede wertક્યારેય નહી

નમસ્તે તથા આવજો

લોકોને નમસ્તે કહેવાની કેટલીક રીતો:

hiકેમ છો?
halloકેમ છો?
guten Morgenસુપ્રભાત
guten Tagશુભ બપોર
guten Abendશુભ સંધ્યા

બીજી બાજુ, નીચેની અભિવ્યક્તિઓ, તમે ગુડબાય કહેતી વખતે કેટલીક અલગ વસ્તુઓ તમે કહી શકો છો તે છે:

tschüßઆવજો
machs gut!
auf Wiedersehenઆવજો
gute Nachtશુભ રાત્રી
bis dann!ફરી મળીશુ!
bis gleich!જલ્દી ફરી મળીશુ!
bis bald!જલ્દી ફરી મળીશુ!
bis später!ફરી ક્યારેક મળીશુ!
einen schönen Tag noch!તમારો દિવસ શુભ રહે!
schönes Wochenende!તમારો સપ્તાહનો અંત શુભ રહે!

કોઇનુ ધ્યાન ખેંચવુ તથા માફી માગવી

entschuldigen Sie bitteમાફ કરશો
Entschuldigungમાફ કરશો

જો કોઇી તમારી માફી માગે તો આનો જવાબ તમે આ રીતે આપી શકો:

kein Problemકાંઈ વાંધો નથી
das macht nichts or macht nichtsબરાબર છે
machen Sie sich keine Sorgenઍ બાબતમા ચિંતા કરવાની જરૂર નથી

તમારી જાતને સમજાવવી

sprechen Sie Deutsch?
ich spreche kein Deutsch
mein Deutsch ist nicht sehr gut
ich spreche nur ein kleines bisschen Deutsch
ich spreche ein bisschen Deutsch
können Sie bitte etwas langsamer sprechen?થોડુ ધીમે બોલવા વિનંતી
können Sie das bitte aufschreiben?મેહરબાની કરીને તે લખો
könnten Sie das bitte wiederholen?મેહરબની કરીને તેનુ પુનરાવર્તન કરશો?
ich versteheમને સમજાય ગયુ
ich verstehe nichtમને સમજાતુ નથી

બીજા પ્રાથમિક વાક્યો

ich weißમને ખબર છે
ich weiß nichtમને ખબર નથી
entschuldigen Sie bitte, wo ist die Toilette?માફ કરશો,શૌચાલય ક્યા છે?

ચીજો જે તમે જુઓ છો.

Eingangપ્રવેશ
Ausgangનિકાસ
Notausgangઆપાતકાલીન નિકાસ
Drückenધક્કો મારવો
Ziehenખેંચો
Toilettenશૌચાલય
WCશૌચાલય
Herrenપુરૂષ
Damenસ્ત્રી
Freiખાલી
Besetztવપરાશમા
Außer Betriebખરાબ / બગડેલુ
Rauchen verbotenધુમ્રપાન નિષેધ
Privatખાનગી
Kein Zutrittપ્રવેશ નિષેધ
sound

આ પાના પરના દરેક જર્મન શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.