સમયના હાવભાવ

અહીં સમય સંબંધિત કેટલીક જર્મન અભિવ્યકિતઓ છે.

દીવસો

vorgesternગઈ કાલ પહેલાનો દિવસ
gesternગઈકાલ
heuteઆજ
morgenઆવતીકાલ
übermorgenપરમદિવસ

દીવસનો સમય કહેવો

gestern Abendગઈકાલે સાંજે
letzte Nacht
heute Abendઆજ રાતે
morgen Abendઆવતીકાલે રાતે
am Morgenસવારમાં
am Nachmittagબપોરે
am Abendસાંજે
gestern Morgenગઈકાલે સવારે
gestern Nachmittagગઈકાલે બપોરે
gestern Abendગઈકાલે સાંજે
heute Morgenઆજે સવારે
heute Nachmittagઆજે બપોરે
heute Abendઆજ રાતે
morgen früh
morgen Vormittag
morgen Nachmittagઆવતીકાલે બપોરે
morgen Abendઆવતીકાલે રાતે

અઠવાડીયુ, મહીનો કે વર્ષ નક્કી કરવુ

letzte Wocheગયા અઠવાડીયે
letzten Monatગયા મહીને
letztes Jahrગયા વર્ષે
diese Wocheઆ અઠવાડીયે
diesen Monatઆ મહીને
dieses Jahrઆ વર્ષે
nächste Wocheઆવતા અઠવાડીયે
nächsten Monatઆવતા મહીને
nächstes Jahrઆવતા વર્ષે

સમય સાથે જોડાયેલા અન્ય ભાવો

jetztહમણા જ
dannત્યારે
sofort or direktહમણા જ અથવા તરત જ
baldથોડા વખત મા જ
früherવહેલુ
späterમોડુ
vorhin
vor fünf Minutenપાંચ મિનિટ પહેલા
vor einer Stundeઍક કલાક પહેલા
vor einer Wocheઍક અઠવાડિયા પહેલા
vor zwei Wochenબે અઠવાડીયા પહેલા
vor einem Monatઍક મહીના પહેલા
vor einem Jahrઍક વર્ષ પહેલા
vor einer langen Zeitઘણા સમય પહેલા
in zehn Minutenદસ મિનિટમાં
in einer Stundeઍક કલાકમાં
in einer Wocheઍક અઠવાડીયામાં
in zehn Tagenદસ દીવસમાં
in drei Wochenત્રણ અઠવાડીયામાં
in zwei Monatenબે મહીના ના સમય મા અથવા બે મહીના મા
in zehn Jahrenદસ વર્ષ ના સમય મા અથવા દસ વર્ષ મા
am Tag davorઆગલા દીવસે
in der vorigen Wocheઆગલા અઠવાડીયે
im vorigen Monatઆગલા મહીને
im vorigen Jahrઆગલા વર્ષે
am folgenden Tagઆગલા દિવસે
in der folgenden Wocheઆવતા અઠવાડીયે
im folgenden Monatઆવતા મહીને
im folgenden Jahrઆવતા વર્ષે

સમયગાળો

નીચેના ઉદાહરણોમાં દર્શાવ્યા પ્રમાણે જર્મન અવધિ ક્યારેક ફર શબ્દનો ઉપયોગ કરીને દર્શાવવામાં આવે છે:

ich habe sechs Monate in Kanade gelebtહું કૅનડામાં છ મહીના રહ્યો/રહી
ich habe hier neun Jahre gearbeitetમેં અહિયા નવ વર્ષ કામ કર્યુ છે
ich gehe morgen für zwei Wochen nach Frankreichહું આવતીકાલે બે અઠવાડીયા માટે ફ્રૅન્સ જાઉ છુ
wir sind lange geschwommenઅમે ઘણા સમય થી તરી રહ્યા છીઍ

કેટલી વાર

nieક્યારેય નહી
seltenક્યારેક જ
gelegentlichપ્રસંગોપાત જ
manchmalક્યારેક
oft oder häufig
gewöhnlich oder normalerweise
immerહમેશા
jeden Tag oder täglich
jede Woche oder wöchentlich
jeden Monat oder monatlich
jedes Jahr oder jährlich
sound

આ પાના પરના દરેક જર્મન શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો