સમય કેહેવો

જર્મનમાંં સમય કેવી રીતે કહેવો તે શીખો

મોટેભાગે જર્મનમાંં 24 કલાક મુજબ સમય કહેવો સામાન્ય છે, પરંતુ 12 કલાક મુજબ સમય કહેવો પણ સામાન્ય છે, ખાસ કરીને ઓછી ઔપચારિક પરિસ્થિતિઓમાં.

સમય પુછવો

Wie spät ist es?સમય શુ થયો છે?
Wieviel Uhr ist es?અત્યારે શુ સમય થયો છે?
Können Sie mir bitte sagen, wie spät es ist?મેહરબાની કરીને, તમે મને સમય જણાવશો?
Wissen Sie zufällig, wie spät es ist?શુ તમારી પાસે સમય છે?
Wissen Sie, wie spät es ist?શુ તમે જાણો છો કે સમય શુ થયો છે?

સમય જણાવવો

Es ist …અત્યારે … છે
genau ...ચોક્કસ …
ungefähr ...લગભગ …
fast ...કદાચ …
kurz nach ...થોડીક વાર પહેલા …
Ein Uhrઍક વાગ્યો
Zwei Uhrબે વાગ્યા
Viertel nach einsસવા વાગ્યો
Viertel nach zweiસવા બે વાગ્યા
Halb zweiએક વાગીને અડધી કલાક
Halb dreiબે વાગીને અડધી કલાક
Viertel vor zweiપોણા બે વાગ્યા
Viertel vor dreiપોણા ત્રણ વાગ્યા
Fünf nach einsઍક ને પાંચ
Zehn nach zweiદસ વીતી બે
Zwanzig nach einsઍક ને વીસ
Fünf vor halb zweiઍક ની પચીસ
Fünf vor zweiબે મા પાંચ કમ
Zehn vor zweiબે મા દસ કમ
Zwanzig vor zweiબે મા વીસ કમ
Fünf nach halb zweiબે મા પચીસ કમ
Zehn Uhr morgensસવારના દસ
Sechs Uhr abendsસાંજના છ
Mittagબપોર, મધ્યાહન
Mitternachtમધ્યરાત્રી

જર્મન સમય જણાવવાનું કલાકને મિનિટ કરતાં Uhr શબ્દ દ્વારા અનુસરીને પણ જણાવવાનું શક્ય છે, દા.ત.:

10:4210:42
15:1715:17

ઘડીયાળો

Meine Uhr geht …મારી ઘડિયાળ … છે
vorઆગળ
nachપાછળ
Diese Uhr geht ein bisschen …પેલી ઘડિયાળ થોડી … છે
vorઆગળ
nachપાછળ
sound

આ પાના પરના દરેક જર્મન શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.