અહિયા સામાન્ય વાતચીત કરવા માટેના અમુક જર્મન વાક્યો આપેલા છે જેનો ઉપયોગ તમે જાણીતા લોકો સાથે વાતચિત કરવામાં કરી શકો છો.
કોઈ ની તબિયત કેવી છે તે પુછવા માટે
| Wie geht es dir? | તમે કેમ છો? |
| Wie geht's | કેવુ ચાલે છે? (ખાસ્સું અનૌપચારિક) |
| Wie läuft's? | જીંદગી કેવી ચાલે છે? (ખાસ્સું અનૌપચારિક) |
| Mir geht es gut, danke | હુ મજામા છુ, આભાર |
| Mir geht es ganz gut, danke | હુ બરાબર છુ, આભાર |
| Ganz gut, danke | બરાબર, આભાર |
| Geht so | તે બરાબર ચાલી રહ્યું છે |
| nicht so besonders અથવા nicht so gut | બહુ સારુ નથી |
| Und dir? | અને તમે? (wie geht es dir? અથવા wie geht's ના જવાબમાં) |
| Und selbst? | અને તમે? |
કોઈ શુ કરી રહ્યુ છે તે પુછવા માટે
| Was machst du gerade? | તમે શુ કરવા જઈ રહ્યા છો? |
| Was hast du so gemacht? | તમે અત્યાર સુધી શુ કરી રહયા હતા? |
| Viel gearbeitet | ઘણુ કામ કરી રહ્યો હતો |
| Viel zu tun gehabt für die Uni | ઘણુ ભણી રહ્યો હતો |
| Ich habe viel zu tun gehabt | હુ ઘણો વ્યસ્ત હતો |
| Alles wie immer | બસ ઍમ નુ ઍમ જ છે |
| Nicht viel | કંઈ ખાસ નહી |
| Ich komme gerade aus … zurück | હુ … હમણા જ પાછો આવ્યો છુ |
| Portugal | પોર્ટુગલથી |
કોઈ ક્યા છે તે પુછવા માટે
| Ich bin … | હું … |
| zu Hause | ઘરે છુ |
| auf der Arbeit | કામ ઉપર છુ |
| in der Stadt | ગામમાં છુ |
| auf dem Land | અંતરિયાળ વીસ્તારોમાં છુ |
| beim Einkaufen | દુકાને છુ |
| im Zug | ટ્રેનમાં છુ |
| bei Stefan | સ્ટેફન સાથે છું |
કોઈ ના પ્લાન વિષે પુછવા માટે
| Hast du schon Pläne für den Sommer? | તમારો ઉનાળામા કોઈ પ્લાન છે? |
| Was machst du …? | તમે … શું કરી રહ્યા છો? |
| an Weihnachten | નાતાલમાં |
| an Silvester | નવા વર્ષમાં |
| an Ostern | ઈસ્ટરમાં |
| Was machst du am Wochenende? | તમે સપ્તાહના અંતે શું કરી રહ્યા છો? |