અઠવાડિયા ના દિવસો

ડચમાં અઠવાડિયાના દિવસ કેવી રીતે કહેવા તે જાણો. નોંધ લો કે આ પ્રારંભિક કેપીટલ અક્ષર સાથે લખવામાં આવતા નથી.

maandagસોમવાર
dinsdagમંગળવાર
woensdagબુધવાર
donderdagગુરુવાર
vrijdagશુક્રવાર
zaterdagશનિવાર
zondagરવિવાર
op maandagસોમવારે
op dinsdagમંગળવારે
op woensdagબુધવારે
op donderdagગુરૂવારે
op vrijdagશુક્રવારે
op zaterdagશનિવારે
op zondagરવિવારે
elke maandagદર સોમવારે
elke dinsdagદર મંગળવારે
elke woensdagદર બુધવારે
elke donderdagદર ગુરૂવારે
elke vrijdagદર શુક્રવારે
elke zaterdagદર શનિવારે
elke zondagદર રવિવારે