સામાન્ય કપડાં અને વ્યક્તિગત વસ્તુઓના નામો ડચમાં જાણો.
jurk | પોશાક |
rok | સ્કર્ટ |
minirok | નાનુ સ્કર્ટ |
bloes | ચણીયો |
kousen | સ્ટૉકિંગ્સ |
panty | ટાઇટ્સ |
sokken | મોજા |
hoge hakken | high heels |
sandalen | સૅંડલ |
sportbroek | ટ્રેનર્સ |
bergschoenen | ઘૂંટણ સુધીના રબરના બૂટ |
pantoffels | સ્લિપર |
schoenveters | બૂટ ની દોરી |
laarzen | બૂટ |
leren jasje | ચામડાનુ જૅકેટ |
handschoenen, wanten | મોજા |
slip, onderbroek | જાંગિયા |
beha | બ્રા |
blazer | બ્લેજ઼ર |
zwemoutfit | તરણ પોશાક |
pyjama | લેંઘો |
nachthemd | રાતે પહેરવાનો પોશાક |
badjas | ગાઉન |
bikini | બીકીની |
hoed | ટોપી |
pet | બેસબૉલ માટે ની ટોપી |
sjaal | સ્કાર્ફ |
jas | કોટ |
colbert, jasje | જૅકેટ |
lange broek | પૅંટ |
pak | સૂટ |
korte broek | શૉર્ટ્સ |
spijkerbroek | જીન્સ |
overhemd | ખમિસ |
stropdas | ટાઇ |
t-shirt | ટી-શર્ટ |
regenjas | રેનકોટ |
windjack | એનોર્ક |
pullover | સ્વેટર |
trui | સ્વેટર |
jumper | જાકીટ |
topje | ઉપરનુ વસ્ત્ર |
string | ચામડાની લાંબી સાંકડી પટ્ટી |
smoking | રાત્રી ભોજન માટેનુ જૅકેટ |
strikje | બો ટાઇ |
ડચ શબ્દભંડોળ | |
---|---|
પાનાં 6 નું 9 | |
➔
પરિવાર |
ભાષાઓ
➔ |
dragen | પહેરવુ |
aan doen | પહેરવુ |
uit doen | કાઢી નાખવુ |
અંગત વસ્તુઓ
portemonnee | પાકીટ |
portemonnee | પાકીટ |
paraplu | છત્રી |
wandelstok | ચાલવા માટેની લાકડી |
bril | ચશ્મા |
oorbellen | બૂટ્ટી |
trouwring | લગ્નની વીંટી |
verlovingsring | સગાઈ ની વીંટી |
manchet knopen | કફલિંક્સ |
lippenstift | લિપસ્ટિક |
make-up | શૃંગાર |
ring | વીંટી |
beugel | લકી |
ketting | ગળાનો હાર |
piercing | કાણુ પડાવવુ |
zonnebril | તડકા માટેના ચશ્મા |
horologe | ઘડિયાળ |
riem | પટ્ટો |
aansteker | લાઇટર |
sleutelhanger | કી ચેન |
sleutels | ચાવી |
kam | કાંસકો |
haarborstel | વાળ માટેનુ બ્રશ |
spiegel | અરીસો |