નંબર

ડચમાં નંબર કેવી રીતે કહેવા તે જાણો.

ગણીતિક આંકડા

nulશૂન્ય
éénઍક
tweeબે
drieત્રણ
vierચાર
vijfપાંચ
zes
zevenસાત
achtઆઠ
negenનવ
tienદસ
elfઅગિયાર
twaalfબાર
dertienતેર
veertienચૌદ
vijftienપંદર
zestienસોળ
zeventienસત્તર
achttienઅઢાર
negentienઓગણીસ
twintigવીસ
éénentwintigઍક્વીસ
tweeëntwintigબાવીસ
drieëntwintigત્રેવીસ
vierentwintigચોવીસ
vijfentwintigપચ્ચિસ
zesentwintigછવ્વીસ
zevenentwintigસત્તાવીસ
achtentwintigઅઠયાવીસ
negenentwintigઓગણત્રીસ
dertigત્રીસ
eenendertigએકત્રીસ
tweeëndertigબત્રીસ
drieëndertigતેત્રીસ
vierendertigચોત્રીસ
vijfendertigપાત્રીસ
zesendertigછત્રીસ
zevenendertigસાડત્રીસ
achtendertigઆડત્રીસ
negenendertigઓગણત્રીસ
veertigચાલીસ
eenenveertigએકતાળીસ
tweeënveertigબેતાલીસ
drieënveertigતેતાલીસ
vijftigપચાસ
zestigસાઈઠ
zeventigસિત્તેર
tachtigઍસી
negentigનેવુ
honderdસો, ઍક સો
honderd en éénઍક સો ઍક
tweehonderdબસો
driehonderdત્રણસો
duizendહજાર, ઍક હજાર
tweeduizendબે હજાર
drieduizendત્રણ હજાર
miljoenઍક લાખ
miljardદસ લાખ

પુનરાવર્તન

eenmaalએક વખત
tweemaalબે વખત
driemaalત્રણ વખત
viermaalચાર વખત
vijfmaalપાંચ વખત

બેકી નંબર

eersteઍક
tweedeબીજુ
derdeત્રીજુ
vierdeચોથુ
vijfdeપાંચમુ
zesde
zevendeસાતમુ
achtsteઆઠમુ
negendeનવમુ
tiendeદસમુ
elfdeઅગીયારમુ
twaalfdeબારમુ
dertiendeતેરમુ
veertiendeચૌદમુ
vijftiendeપંદરમુ
zestiendeસોળમુ
zeventiendeસત્તરમુ
achttiendeઅઢારમુ
negentiendeઓગણીસમુ
twintigsteવીસમુ
eenentwintigsteઍક્વીસમુ
tweeëntwintigsteબાવીસમુ
drieëntwintigsteત્રેવીસમુ
dertigsteત્રીસમુ
veertigsteચાલીસમુ
vijftigsteપચાસમુ
zestigsteસાઇઠમુ
zeventigsteસિત્તેરમુ
tachtigsteઍસીમુ
negentigsteનેવુમુ
honderdsteસોમુ

અન્ય ઉપયોગી શબ્દો

ongeveerવિષે
meer danથી વધુ
minder danથીઓછુ

ઉદાહરણો

3636
5454
8989
106106
123123
678678
3.2943,924
9.7559,755
2.608.4112,608,411
0,50.5
4,934.93
87,0487.04
sound

આ પાના પરના દરેક ડચ શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો