પરિવાર

અહીં પરિવારના સભ્યોના નામ, વૈવાહિક સ્થિતિનું વર્ણન કરવા માટેના શબ્દો, લગ્ન સંબંધિત કેટલાક શબ્દો સહિત પરિવાર સંબંધિત કેટલાક ડચ શબ્દો છે.

કુટુંબના સભ્યો

vaderપિતા
moederમાતા
zoonદિકરો
dochterદીકરી
ouderવાલી
kindબાળક
man અથવા echtgenootપતિ
vrouw અથવા echtgenoteપત્ની
broerભાઈ
zusબેન
oomકાકા
tanteકાકી
neefભત્રીજો
nichtભત્રીજી
grootmoeder (પરિચીત રીતે oma કહેવાતું)દાદી
grootvader (પરિચીત રીતે opa કહેવાતું)દાદા
grootoudersદાદા-દાદી
kleinzoonપૌત્ર
kleindochterપૌત્રી
kleinkindપૌત્ર-પૌત્રી
vriendપુરુષ મિત્ર
vriendinસ્ત્રી મિત્ર
partnerસથી
verloofdeપરણેતર
peetvaderપરમપિતા
peetmoederપરમમાતા
peetzoonધર્મપુત્ર
peetdochterધર્મપુત્રી
stiefvaderઓરમાન પિતા
stiefmoederઓરમાન માતા
stiefzoonઓરમાન પુત્ર
stiefdochterઓરમાન પુત્રી
stiefbroerઓરમાન ભાઈ
stiefzusઓરમાન બેન
half-zusઓરમાન બહેન
half-broerઓરમાન ભાઇ

સાસરી પક્ષ

schoonmoederસાસુ
schoonvaderસસરા
schoonzoonજમાઈ
schoondochterવહુ
schoonzusનણદ
schoonbroerસાળો

કુટુંબને સંબંધીત બીજા કેટલાંક શબ્દો

familielidસંબંધી
tweelingજોડિયા
geboren wordenજન્મેલુ
overlijdenમૃત્યુ થવું
trouwenપરણવુ
scheidenછુટ્ટાછેડા લેવા
adopterenદત્તક લેવુ
adoptieદત્તક
geadopteerdદત્તક લીધેલુ
enig kindઍકમાત્ર બાળક
alleenstaande ouderઍકલ વાલી
alleenstaande moederઍકલ માતા
kindjeખૂબ નાનુ બાળક
babyનાનુ બાળક
peuter અથવા kleuterઘૂંટણિયે ચાલતુ બાળક

વૈવાહિક સ્થિતી

vrijgezel અથવા singleકુંવારા
verloofdસગપણ થયેલુ
getrouwdપરણીત
gescheidenછુટાછેડા
weduweવિધવા
weduwnaarવિધુર

લગ્ન

huwelijkલગ્ન
bruiloftલગ્ન
bruidવધુ
bruidegomવર
getuigeઅણવર
bruidsmeisjeઅણકન્યા
trouwdagલગ્ન દિવસ
trouwringલગ્ન ની વીંટી
bruiloftstaartલગ્નની કેક
trouwjurkલગ્નનો પોશાક
huwelijksreisહનિમુન
huwelijksverjaardag અથવા trouwdagવર્ષગાંઠ
sound

આ પાના પરના દરેક ડચ શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો