ભાષાઓ

અહીં વિવિધ ભાષાઓ માટેના ડચ નામ છે. નોંધ લો કે ભાષાના નામ ડચમાં પ્રારંભિક કેપીટલ અક્ષર સાથે લખવામાં આવે છે.

Afrikaansઆફ્રિકાનાસ
Albaansઅલ્બેનિયન
Arabischઅરબિક
Azeriઍજ઼ીરી
Baskischબાસ્ક
Wit-Russischબેલારૂસિયાન
Bengaalsબંગાળી
Bosnischબોસ્નિયન
Bulgaarsબલ્ગેરિયન
Kantoneesકૅંટનીસ
Catalaansકૅટલન
Chineesચાઇનીસ
Kroatischક્રોઍશીયન
Tsjechischચેક
Deensદાનિશ
Nederlandsડચ
Engelsઅંગ્રેજી
Estischઍસટોનિયન
Filippijnsફીલીપીનો
Finsફિંનિશ
Fransફ્રેંચ
Georgischજૉર્જિયન
Duitsજર્મન
Grieksગ્રીક
Gujaratiગુજરાતી
Hebreeuwsહિબ્ર્યૂ
Hindiહિન્દી
Hongaarsહંગેરિયન
IJslandsઆઇસ્લૅંડિક
Indonesischઈંડોનેશીયન
Iersઆઇરિશ
Italiaansઇટૅલિયન
Japansજપાનીસ
Kazachstaansકૅજ઼ૅક
Cambodjaansકંબોડિયન
Koreaansકોરિયન
Laotiaansલાઓ
Latijnલૅટિન
Letsલૅટ્વિયન
Litouwsલિથુઍનિયન
Maleisischમલય
Marathiમરાઠી
Mongoolsમૉંગોલીયન
Nepaleesનેપાળી
Noorsનૉર્વેજિયન
Pashtoપાષ્તો
Perzischપર્ષિયન
Poolsપોલિશ
Portugeesપોર્ટુગીસ
Punjabiપંજાબી
Roemeensરોમેનિયન
Russischરશિયન
Gaelic Schotsસ્કૉટિશ ગેલિક
Servischસર્બીયન
Slowaaksસ્લોવાક
Sloveensસ્લોવીન
Somalischસુમાલી
Spaansસ્પૅનિશ
Swahiliસ્વાહીલી
Zweedsસ્વીડિશ
Tagalogટૅગલૉગ
Tamilતમિલ
Teluguતેલુગુ
Thaisથાઈ
Turksટર્કિશ
Oekraïensયૂક્રેનિયન
Urduઉર્દૂ
Uzbekistaansઉજ઼ીબેક
Vietnameesવિયેટ્નામીસ
Welshવેલ્શ
Zuluજ઼ૂલ્યૂ
sound

આ પાના પરના દરેક ડચ શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો