ડચમાં મહિના અને ઋતુઓના નામો જાણો. નોંધ લો કે મહિનાના નામો પ્રારંભિક કેપીટલ અક્ષર સાથે લખવામાં આવતા નથી.
મહિના
| januari | જાન્યુઆરી |
| februari | ફેબ્રુવરી |
| maart | માર્ચ |
| april | ઍપ્રિલ |
| mei | મે |
| juni | જૂન |
| juli | જૂલાઇ |
| augustus | ઑગસ્ટ |
| september | સેપ્ટેંબર |
| oktober | ઓક્ટોબેર |
| november | નવેંબર |
| december | ડિસેંબર |
| in januari | જન્વરી માં |
| in februari | ફેબ્રુવરી માં |
| in maart | માર્ચ માં |
| in april | ઍપ્રિલ માં |
| in mei | મે માં |
| in juni | જૂન માં |
| in juli | જૂલાઇ માં |
| in augustus | ઑગસ્ટ માં |
| in september | સેપ્ટેંબર માં |
| in oktober | ઓક્ટોબેર માં |
| in november | નવેંબર માં |
| in december | ડિસેંબર માં |
ઋતુઓ
| lente | વસંત |
| zomer | ઉનાળો |
| herfst | પાનખર |
| winter | શિયાળો |
| in de lente | વસંત મા |
| in de zomer | ઉનાળો મા |
| in de herfst | પાનખર મા |
| in de winter | શિયાળા મા |