માનવ શરીર

અહીં માનવ શરીરના અંગ માટે, તેમજ જુદી જુદી ઇન્દ્રિયો માટે ડચ નામ આપ્યા છે.

માથું અને ચહેરો

baardદાઢી
wangદાઢી
kinહોઠ ની નીચેનો ભાગ
hoofdમાથુ
haarવાળ
oorકાન
oogઆંખો
wenkbrauwઆઇબ્રો
trommelvliesકાનના પડદા
oorlelકાનની બૂટ
wimperઆંખની પાંપણ
ooglidઆંખના પોપચા
voorhoofdકપાળ
sproetenત્વચા પર ભૂરા રંગના ડાઘ
kaakજડબુ
lipહોઠ
mondમોઢુ
neusનાક
neusgatનસકોરું
snorમુછ
tongજીભ
tandદાંત
rimpelsકરચલી

ઉપલુ શરીર

adamsappelગળાની ગોટલી
armહાથ
okselબગલ
rugપીઠ
borst અથવા boezemસ્તન
elleboogકોણી
handહાથ
vingerઆંગળી
vingernagelઆંગળી નો નખ
onderarmઉપરનો હાથ
knokkelઆંગળીના સાંધા
navelકમર ની નીચેનો ભાગ
nekડોક
tepelડિંટ્ડી
handpalmહથેડી
schouderખભો
keelગળુ
duimઅંગૂઠો
middelકમર
polsકાંડુ

નીચેનું શરીર

enkelઍડી
anusગુદા
buikપેટ
grote teenઅંગૂઠો
achtersteપ્રૂશ્ઠ
billenનિતંબ
kuitપીંડી
voetપગ
geslachtsdelenજનનાંગો
liesજંઘામૂળ
hakએડી
heupનિતંબ
knieઘૂંટણ
beenપગ
penisશિશ્ન
schaamhaarજનનાંગોના વાળ
scheenbeenપગનો ગોઠણથી નીચેનો ભાગ
zoolતળીયા
ballenવૃષણ
bovenbeen અથવા dijજંઘ
teenપગનો અંગૂઠો
teennagelપગનો નખ
vaginaયોનિ

આંખના ભાગ

hoornvliesકોર્નીયા
oogkasઆંખની જ્ગ્યા
oogbolડોળો
irisકીકી
netvliesનેત્રપટલ
pupilકીકીનો આગળનો ભાગ

શરિરના અંદરના ભાગ

achillespeesસ્નાયુને હાડકા સાથે જોડી રાખનાર મજબૂત રજ્જુ
slagaderઘમની
blindedarmએપેંડીક્સ
blaasમૂત્રાશય
bloedaderરક્ત વાહિની
hersenenમગજ
kraakbeenકુમળું હાડકું
karteldarmમોટા આંતરડાનો ભાગ
galblaasપિત્તાશય
hartહ્રદય
darm અથવા ingewandenઆંતરડા
dikke darmમોટુ આતરડુ
dunne darmનાનુ આતરડુ
nierenકિડ્ની
gewrichtsbandસ્નાયુને લગતુ
leverજઠર
longenફેફસા
slokdarmઅન્નનળી
alvleesklierસ્વાદુપિંડ
orgaanઅંગ
prostaatપ્રોસ્ટેટ ગ્રંથિ
endeldarmગુદામાર્ગ
miltબરોળ
maagપેટ
peesસ્નાયુને હાડકા સાથે જોડી રાખનાર મજબૂત રજ્જુ
amandelenકાકડા
aderનસ
luchtpijpશ્વાસનળી
baarmoederગર્ભાશય

હાડકાં

sleutelbeenહાંસડીનું હાડકું
dijbeenસાથળનું હાડકુ
opperarmbeenખભાનું હાડકું
knieschijfઘૂંટણની ઢાંકણી
bekkenપેડુ
ribપાંસળી
borstkasપાંસળી
skeletહાડપિંજર
schedelખોપરી
ruggegraat અથવા wervelkolomકરોડરજ્જુ
ruggewervelમણકો

શરીરના પ્રવાહી

galપિત્ત
bloedલોહી
slijmલાળ
rochelકફ
speekselથૂંક
zaadવીર્ય
zweetપરસેવો
tranenઆંસુ
urineપેશાબ
kotsઉલ્ટી

અન્ય સંબંધીત શબ્દો

botહાડકુ
vetચરબી
vleesમાંસ
klierગ્રંથી
gewrichtસાંધા
lidmaatઅંગ
spierસ્નાયુઓ
zenuwજ્ઞાનતંતુ
huidચામડી
maag-darmstelselપાચન તંત્ર
zenuwstelselચેતાતંત્ર
ademenસ્વાષ લેવો
huilenરડવુ
hikkenહેડકી ખાવી
de hik hebbenહેડકી આવવી
niezenછીંક ખાવી
zwetenપરસેવો થવો
urinerenપેશાબ કરવો
overgevenઉલ્ટી કરવી
gapenબગાસુ ખાવુ

ઈન્દ્રીયો

geurગંધ
aanrakingસ્પર્શ
zichtદ્રષ્ટી
gehoorશ્રવણશક્તિ
smaakસ્વાદ
ruikenસુઘવુ
aanrakenસ્પર્શ કરવો
zienજોવુ
horenસાંભળવુ
proeven અથવા smakenસ્વાદ કરવો
sound

આ પાના પરના દરેક ડચ શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો