રંગ

ડચમાં રંગોના શેડ સહિત વિવિધ રંગોના નામો જાણો.

Welke kleur is het?તે કયો રંગ છે?
witસફેદ
geelપીળો
oranjeકેસરી
rozeગુલાબી
roodલાલ
bruinકથાઈ
groenલીલો
blauwવાદળી
paarsજામ્બલી
grijsભૂખરો
zwartકાળો
zilverચાંદી જેવા રંગનું
goudસોનેરી રંગનું
veelkleurigબહુવિધ રંગનું

વિવિધ રંગ

lichtbruinઆછો કથાઈ
lichtgroenઆછો લીલો
lichtblauwઆછો વાદળી
donkerbruinઘાટો કથાઈ
donkergroenઘાટો લીલો
donkerblauwઘાટો વાદળી
helderroodઘેરો લાલ
heldergroenઘેરો લીલો
helderblauwઘેરો વાદળી
sound

આ પાના પરના દરેક ડચ શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.