અહિયા આપાતકાલીન પરીસ્થિતિમાંં ઉપયોગમાંં આવે તેવા કેટલાક ડચવાક્યો તથા ભાવો આપેલ છે, આશા રાખીએ કે તેનો ઉપયોગ કરવાની તમને જરૂર ના પડે।
| Voorzichtig! | સંભાળ રાખજો! |
| Kijk uit! | ધ્યાન રાખજો! |
| Help me alstublieft | મેહરબાની કરીને મને મદદ કરો |
બીમારી સબંધીત આપાતકાલીન પરીસ્થિતિઓ
| Bel een ambulance! | ઍમબ્યૂલૅન્સ બોલાવો! |
| Ik moet naar een dokter | મારે ઍક ડૉક્ટર ની જરૂર છે |
| Er is een ongeluk gebeurd | ત્યા ઍક અકસ્માત થયો છે |
| Haast u! | મેહરબાની કરીને જલ્દી કરો! |
| Ik heb mezelf gesneden | મને કાપો પડ્યો છે |
| Ik heb mezelf verbrand | હું દાઝી ગયો છુ |
| Ben je oké? | તમે બરાબર છો? |
| Is iedereen oké? | શું બધા બરાબર છે? |
ગુનો
| Houdt de dief! | થોભો, ચોર! |
| Bel de politie! | પોલીસ ને બોલાવો! |
| Mijn portemonnee is gestolen | મારૂ પાકીટ ચોરાયી ગયુ છે |
| Mijn handtas is gestolen | મારો બગલથેલો ચોરાયી ગયો છે |
| Mijn laptop is gestolen | મારૂ લૅપટૉપ ચોરાયી ગયુ છે |
| Ik wil een diefstal aangeven | મારે ચોરીની ફરિયાદ નોંધાવવી છે |
| Ik ben overvallen | મને લૂટ્વામા આવ્યો/આવી છે |
| Ik ben aangevallen | મારી ઉપર હુમલો થયો છે |
આગ
| Brand! | આગ! |
| Bel de brandweer! | અગ્નિશામક દળનો સંપર્ક કરો! |
| Ruik je brand? | શુ તમને બળવાની વાસ આવે છે? |
| Er is brand | ત્યાં આગ લાગી છે |
| Het gebouw staat in brand | મકાનમા આગ લાગી છે |
બીજી મુશ્કેલ પરીસ્થિતિઓ
| Ik ben verdwaald | હું ભૂલો પડી ગયો છુ |
| Wij zijn verdwaald | આપણે ભૂલા પાડી ગયા છે |
| Ik kan mijn … niet vinden | મને … નથી |
| sleutels | મારી ચાવી મળતી |
| paspoort | મારો પાસપોર્ટ મળતો |
| mobiel | મારો મોબાઇલ મળતો |
| Ik ben mijn … kwijt | મારૂ … છે |
| portemonnee | પાકીટ ખોવાઈ ગયુ |
| fototoestel | કેમેરા ખોવાઈ ગયો |
| Ik heb mezelf uitgesloten uit mijn … | હું … પૂરાઈ ગયો/ગઈ છુ |
| auto | મારી ગાડીમા |
| kamer | મારા રૂમમા |
| Laat me alleen alstublieft | મેહરબાની કરીને મને ઍકલો મૂકી દો |
| Ga weg! | દુર જાઓ! |