મુળભુત શબ્દસમુહો

અહિયા તમને કેટલાક પ્રાથમિક ડચ વાક્યો મળશે જેનો તમે રોજ-બરોજ ની વાત-ચીત માં ઉપયોગ કરી શકશો તથા આ વાક્યો તમે કેટલીક નિશાનીમાં પણ જોઈ શકશો.

jaહા
neeના
misschienકદાચ
alsjeblieftમેહરબાની કરીને
alstublieftમેહરબાની કરીને
bedanktઆભાર
hartelijk dankતમારો ખૂબ આભાર

નીચે કેટલાક વાક્યો છે જેનો ઉપયોગ તમે ત્યારે કરી શકો જ્યારે કોઇી તમારો આભાર વ્યક્ત કરે:

graag gedaanતમારુ સ્વાગત છે
geen moeiteતેનો ઉલ્લેખ ન કરો
graag gedaanક્યારેય નહી

નમસ્તે તથા આવજો

લોકોને નમસ્તે કહેવાની કેટલીક રીતો:

hoiકેમ છો? (ખાસ્સું અનૌપચારિક)
halloકેમ છો?
goedemorgenસુપ્રભાત (મધ્યાહન પહેલાં વપરાતું)
goedemiddagશુભ બપોર (મધ્યાહન અને સાંજના 6 વાગ્યાની વચ્ચે વપરાતું)
goedeavondશુભ સંધ્યા (સાંજના 6 વાગ્યા પછી વપરાતું)

બીજી બાજુ, નીચેની અભિવ્યક્તિઓ, તમે ગુડબાય કહેતી વખતે કેટલીક અલગ વસ્તુઓ તમે કહી શકો છો તે છે:

doeiઆવજો
dagઆવજો
goedenachtશુભ રાત્રી
tot ziens!ફરી મળીશુ!
tot snel!જલ્દી ફરી મળીશુ!
fijne dag!તમારો દિવસ શુભ રહે!
fijn weekend!તમારો સપ્તાહનો અંત શુભ રહે!

કોઇનુ ધ્યાન ખેંચવુ તથા માફી માગવી

excuseert u mij અથવા pardonમાફ કરશો (કોઇનું ધ્યાન ખેંચવા માટે, કોઇની આગળ જવા માટે, અથવા દિલગીરી વ્યક્ત કરવા માટે વાપરી શકાય છે)
sorryમાફ કરશો

જો કોઇી તમારી માફી માગે તો આનો જવાબ તમે આ રીતે આપી શકો:

geen probleemકાંઈ વાંધો નથી
geeft niksબરાબર છે
maak je geen zorgenઍ બાબતમા ચિંતા કરવાની જરૂર નથી

તમારી જાતને સમજાવવી

Spreek je Nederlands?
Spreekt u Nederlands?
Ik spreek geen Nederlands
Ik spreek niet zo goed Nederlands
Ik spreek een beetje Nederlands
Ik spreek een heel klein beetje Nederlands
spreekt u alstublieft langzamerથોડુ ધીમે બોલવા વિનંતી
schrijft u het alstublieft opમેહરબાની કરીને તે લખો
zou u dat alstublieft kunnen herhalen?મેહરબની કરીને તેનુ પુનરાવર્તન કરશો?
ik begrijp hetમને સમજાય ગયુ
ik begrijp het nietમને સમજાતુ નથી

બીજા પ્રાથમિક વાક્યો

ik weet hetમને ખબર છે
ik weet het nietમને ખબર નથી
pardon, waar is het toilet?માફ કરશો,શૌચાલય ક્યા છે?

ચીજો જે તમે જુઓ છો.

Ingangપ્રવેશ
Uitgangનિકાસ
Nooduitgangઆપાતકાલીન નિકાસ
Duwenધક્કો મારવો
Trekkenખેંચો
Toilettenશૌચાલય
WCશૌચાલય
Herenપુરૂષ
Damesસ્ત્રી
Vrijખાલી
Bezetવપરાશમા
Buiten gebruikખરાબ / બગડેલુ
Niet rokenધુમ્રપાન નિષેધ
Privéખાનગી
Geen toegangપ્રવેશ નિષેધ
sound

આ પાના પરના દરેક ડચ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.