દાનિશમાં અઠવાડિયાના દિવસ કેવી રીતે કહેવા તે જાણો. નોંધ લો કે આ પ્રારંભિક કેપીટલ અક્ષર સાથે લખવામાં આવતા નથી.
| Hvilken dag er det i dag? | આજે કયો વાર છે? |
| mandag | સોમવાર |
| tirsdag | મંગળવાર |
| onsdag | બુધવાર |
| torsdag | ગુરુવાર |
| fredag | શુક્રવાર |
| lørdag | શનિવાર |
| søndag | રવિવાર |
| på mandag | સોમવારે |
| på tirsdag | મંગળવારે |
| på onsdag | બુધવારે |
| på torsdag | ગુરૂવારે |
| på fredag | શુક્રવારે |
| på lørdag | શનિવારે |
| på søndag | રવિવારે |
| hver mandag | દર સોમવારે |
| hver tirsdag | દર મંગળવારે |
| hver onsdag | દર બુધવારે |
| hver torsdag | દર ગુરૂવારે |
| hver fredag | દર શુક્રવારે |
| hver lørdag | દર શનિવારે |
| hver søndag | દર રવિવારે |
| om mandagen | દર સોમવારે |
| om tirsdagen | દર મંગળવારે |
| om onsdagen | દર બુધવારે |
| om torsdagen | દર ગુરૂવારે |
| om fredagen | દર શુક્રવારે |
| om lørdagen | દર શનિવારે |
| om søndagen | દર રવિવારે |