દાનિશમાં મહિના અને ઋતુઓના નામો જાણો. નોંધ લો કે મહિનાના નામો પ્રારંભિક કેપીટલ અક્ષર સાથે લખવામાં આવતા નથી.
મહિના
januar | જાન્યુઆરી |
februar | ફેબ્રુવરી |
marts | માર્ચ |
april | ઍપ્રિલ |
maj | મે |
juni | જૂન |
juli | જૂલાઇ |
august | ઑગસ્ટ |
september | સેપ્ટેંબર |
oktober | ઓક્ટોબેર |
november | નવેંબર |
december | ડિસેંબર |
i januar | જન્વરી માં |
i februar | ફેબ્રુવરી માં |
i marts | માર્ચ માં |
i april | ઍપ્રિલ માં |
i maj | મે માં |
i juni | જૂન માં |
i juli | જૂલાઇ માં |
i august | ઑગસ્ટ માં |
i september | સેપ્ટેંબર માં |
i oktober | ઓક્ટોબેર માં |
i november | નવેંબર માં |
i december | ડિસેંબર માં |
ઋતુઓ
forår | વસંત |
sommer | ઉનાળો |
efterår | પાનખર |
vinter | શિયાળો |
om foråret | વસંત મા |
om sommeren | ઉનાળો મા |
om efteråret | પાનખર મા |
om vinteren | શિયાળા મા |