અહિયા આપાતકાલીન પરીસ્થિતિમાંં ઉપયોગમાંં આવે તેવા કેટલાક દાનિશવાક્યો તથા ભાવો આપેલ છે, આશા રાખીએ કે તેનો ઉપયોગ કરવાની તમને જરૂર ના પડે।
Vær forsigtig! | સંભાળ રાખજો! |
Pas på! | ધ્યાન રાખજો! |
Vær sød at hjælpe mig | મેહરબાની કરીને મને મદદ કરો |
બીમારી સબંધીત આપાતકાલીન પરીસ્થિતિઓ
Ring efter en ambulance! | ઍમબ્યૂલૅન્સ બોલાવો! |
Jeg har brug for en læge | મારે ઍક ડૉક્ટર ની જરૂર છે |
Der er sket en ulykke | ત્યા ઍક અકસ્માત થયો છે |
Skynd jer venligst! | મેહરબાની કરીને જલ્દી કરો! |
Jeg har skåret mig | મને કાપો પડ્યો છે |
Jeg har brændt mig | હું દાઝી ગયો છુ |
Er du ok? | તમે બરાબર છો? |
Er alle ok? | શું બધા બરાબર છે? |
ગુનો
Stop tyven! | થોભો, ચોર! |
Ring efter politiet! | પોલીસ ને બોલાવો! |
Min pung er blevet stjålet | મારૂ પાકીટ ચોરાયી ગયુ છે |
Min taske er blevet stjålet | મારૂ પાકીટ ચોરાયી ગયુ છે |
Min håndtaske er blevet stjålet | મારો બગલથેલો ચોરાયી ગયો છે |
Min bærbare er blevet stjålet | મારૂ લૅપટૉપ ચોરાયી ગયુ છે |
Jeg vil gerne melde et tyveri | મારે ચોરીની ફરિયાદ નોંધાવવી છે |
Jeg er blevet bestjålet | મને લૂટ્વામા આવ્યો/આવી છે |
Jeg er blevet overfaldet | મારી ઉપર હુમલો થયો છે |
આગ
Brand! | આગ! |
Ring efter brandvæsnet! | અગ્નિશામક દળનો સંપર્ક કરો! |
Kan du lugte noget brændt? | શુ તમને બળવાની વાસ આવે છે? |
Det brænder | ત્યાં આગ લાગી છે |
Bygningen brænder | મકાનમા આગ લાગી છે |
બીજી મુશ્કેલ પરીસ્થિતિઓ
Jeg er faret vild | હું ભૂલો પડી ગયો છુ |
Vi er faret vild | આપણે ભૂલા પાડી ગયા છે |
Jeg kan ikke finde … | મને … નથી |
mine nøgler | મારી ચાવી મળતી |
mit pas | મારો પાસપોર્ટ મળતો |
min mobil | મારો મોબાઇલ મળતો |
Jeg har mistet … | મારૂ … છે |
min pengepung | પાકીટ ખોવાઈ ગયુ |
min pung | પાકીટ ખોવાઈ ગયુ |
mit fotografiapparat | કેમેરા ખોવાઈ ગયો |
Jeg har smækket mig ude af … | હું … પૂરાઈ ગયો/ગઈ છુ |
min bil | મારી ગાડીમા |
mit værelse | મારા રૂમમા |
Lad mig være | મેહરબાની કરીને મને ઍકલો મૂકી દો |
Gå væk! | દુર જાઓ! |