મિત્રો બનાવવા

અહી કેટલાક દાનિશ વાક્યો છે જેનો ઉપયોગ નવા વ્યક્તિઓને મળીઍ ત્યારે કરી શકાય, તેમા ઓળખાણ તથા વાત-ચીતના કેટલાક સામાન્ય મુદ્દાનો સમાવેશ પણ થાય છે.

ઓળખાણ

Hvad hedder du?તમારુ નામ શું છે?
Mit navn er …મારૂ નામ … છે
Sørenમારું નામ સોરેન
Birgitમારું નામ બિર્ગિટ
Jeg hedder …હું … છુ
Jens
Freja
Det her er …આ … છે
Agnesએગ્નેસ
min koneમારી પત્ની
min mandમારા પતિ
min kæresteમારો પુરુષમીત્ર
min kæresteમારી સ્ત્રીમીત્ર
min sønમારો પુત્ર
min datterમારી પુત્રી
Undskyld, jeg fik ikke fat i dit navnમાફ કરશો, મને તમારુ નામ ખબર પાડી નહી
Kender I hinanden?શુ તમે ઍક-બીજાને ઓળખો છો?
Rart at møde digતમને મળીને સારુ લાગ્યુ
Jeg er glad for at møde digતમને મળીને ગમ્યુ
Hvor kender I hindanden fra?તમે ઍક-બીજાને કેવી રીતે ઓળખો છો?
Vi arbejder sammenઅમે સાથે કામ કરીયે છે
Vi har arbejdet sammenઅમે સાથે કામ કરતા હતા
Vi gik i skole sammenઅમે શાળામા સાથે હતા
Vi går på universitetet sammenઅમે કોલેજમાં સાથે હતા
Vi gik på universitetet sammenઅમે કોલેજ સાથે ગયા હતા
Gennem vennerમિત્રો દ્વારા

તમે ક્યા થી છો?

Hvor er du fra?તમે ક્યા થી છો?
Jeg er fra …હું … આવુ છુ
Danmarkડેનમાર્કથી છું
Englandઇંગ્લેંડથી
Fra hvor i … er du fra?… માં તમે કયાં થી આવો છો?
Canadaકેનેડા
Hvilken del af … kommer du fra?…ના કયા ભાગ માંથી તમે આવો છો?
Italienઇટલી
Hvor bor du?તમે ક્યા રહો છો?
Jeg bor i …હું …માં રહુ છુ
Københavnકોપનહેગનમાં રહું છું
Frankrigફ્રૅન્સ
Jeg er født i Australien, men er opvokset i Englandહું ઑસ્ટ્રેલિયામાં જન્મયો છુ પણ ઇંગ્લેંડમાં મોટો થયો છુ

આગળ નો વાર્તાલાપ

Hvad bringer dig til …?શું તમને … ખેચી લાવ્યુ?
Danmark
Jeg er på ferieહું રજા ઉપર છુ
Jeg er her på forretningહું ધંધાના કામે છુ
Jeg bor herહું અહી રહુ છુ
Jeg arbejder herહું અહી કામ કરુ છુ
Jeg studerer herહું અહી ભણુ છુ
Hvorfor kom du til …?તમે … કેમ આવ્યા છો?
Sverigeસ્વીડન કેમ આવ્યા?
Jeg kom hertil for at arbejdeહું અહિયા કામ કરવા આવ્યો/આવી છુ
Jeg kom hertil for at studereહું અહિયા ભણવા આવ્યો/આવી છુ
Jeg ville bo i udlandetમારે પરદેશમાં રહેવુ હતુ
Hvor længe har du boet her?તમે અહિયા કેટલા સમય થી રહો છો?
Jeg er lige ankommetહું બસ હમણા જ આવ્યો/આવી છુ
Nogle få månederબસ થોડા મહીના થી
Omkring et årલગભગ એક વર્ષ થી
Lige over to årબે વર્ષ થી થોડુ વધારે
Tre årત્રણ વર્ષથી
Hvor længe planlægger du at blive her?તમે અહયા કેટલો સમય રહેવા માગો છો?
Indtil augustઑગસ્ટ સુધી
Nogle få månederઅમુક મહીના
Endnu et årહજુ ઍક વર્ષ
Jeg er ikke sikkerહું ચોક્કસપણે કહી શકુ તેમ નથી
Trives du her?તમને અહિયા ગમે છે?
Ja, jeg elsker det!હા, મને ખૂબ જ ગમે છે!
Jeg kan rigtig godt lide detમને ખૂબ જ ગમે છે
Det er okઠીક ઠીક
Hvad kan du lide ved det?તમને તેના વિશે શું ગમે છે?
Jeg kan lide …મને … ગમે છે
madenભોજન
vejretહવામાન
menneskeneલોકો

ઉમર તથા જન્મદિવસો

Hvor gammel er du?તમે કેટલા વર્ષના છો?
Jeg er …હું … વર્ષ નો/ની છુ
toogtyveબાવીસ
otteogtrediveઆડત્રીસ
Hvornår har du fødselsdag?તમારો જન્મદિવસ ક્યારે છે?
Det er den …… ના
16. maj16 મે
2. oktober2 ઓક્ટોબર

રહેઠાણ સંબંધી વ્યવસ્થાઓ

Hvem bor du sammen med?તમે કોની સાથે રહો છો?
Bor du med nogen?તમે કોઈની સાથે રહો છો?
Jeg bor sammen med …હું મારા … સાથે રહુ છુ
min kæresteપુરુષમીત્ર
min kæresteસ્ત્રીમીત્ર
min mandપતિ
min koneપત્ની
en venએક મીત્ર
vennerમીત્રો સાથે
slægtningeસગા-સંબંધી સાથે
Jeg bor sammen med mine forældreહું મારા માતા-પીતા સાથે રહુ છુ
Bor du alene?શુ તમે ઍકલા રહો છો?
Jeg bor aleneહૂ ઍકલો રહુ છુ
Jeg bor sammen med en anden personહું બીજી ઍક વ્યક્તિ જોડે ભાગીદારીમા રહુ છુ
Jeg deler med … andreહું … વ્યાક્તિ સાથે ભાગીદારીમાં રહુ છુ
toબે
treત્રણ

સંપર્ક કરવા માટે ની વીગતો પુછવા

Hvad er dit telefonnummer?તમારો ફોન નંબર શું છે?
Hvad er din email?તમારુ ઈમેલ અડ્રેસ શું છે?
Hvad er din adresse?તમારુ સરનામું શુ છે?
Må jeg bede om dit telefonnummer?શું હું તમારો ફોન નંબર લઈ શકુ?
Må jeg bede om din emailadresse?શું હું તમારુ ઈમેલ અડ્રેસ લઈ શકુ?
Er du på …?શુ તમે … છો?
Facebookફેસબુકમાં
Skypeસ્કાઇપમાં
Hvad er dit brugernavn?તમારુ યૂસરનેમ શું છે?
sound

આ પાના પરના દરેક દાનિશ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.