નૉર્વેજિયન ભાષા વિષે

નોર્વેજીયન નોર્વેની સત્તાવાર ભાષા છે અને લગભગ 5 મિલિયન વક્તા ધરાવે છે, જેમાના મોટાભાગના નોર્વેમા રહે છે.

તે ડેનિશ, સ્વીડિશ, ફોરિસ્ત અને આઇસલેન્ડિક સાથે ઉત્તર જર્મનીના ભાષા પરિવારની સભ્ય છે.

લેખિત નોર્વેજીયનના બે સ્વરૂપો છે: બોકમાલ અને નાયનૉર્સ્ક. બોકમાલ નજીકથી ડેનિશ સાથે સંબંધિત છે અને વસ્તીમા મોટા ભાગના દ્વારા વપરાય છે. નાયનૉર્સ્ક ડેનિશ શાસન પહેલાંની જુની નોર્વેજીયન પર આધારિત છે, અને મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારો અને પશ્ચિમી નોર્વેમા, લઘુમતી દ્વારા વપરાય છે. બંનેને એકીકૃત કરવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે, અને મીડિયા અને સરકારી સંસ્થાઓ રાજકીય સંવાદિતા જાળવી રાખવા માટે બંનેનો ઉપયોગ કરે છે.

Granvinsvatnet લેક, નોર્વે
Granvinsvatnet લેક, નોર્વે

તો નૉર્વેજિયન કેમ શીખવુ જોઈએ?

વ્યાપાર
તેલ અને ગેસની શોધ બાદ, નોર્વે સૌથી સફળ ઊભરતા અર્થતંત્રોમાંનુ એક બની ગયું છે. નોર્વેજીયનનુ જ્ઞાન વ્યાપારી કરારોને પ્રભાવિત કરશે.

પ્રવાસન
તેના અદભૂત fjords, દરિયાકિનારા અને અપ્રદૂષિત દૃશ્યાવલિની સાથે, નોર્વે વર્ષમા ઘણા વિદેશી મુલાકાતીઓને આકર્ષે છે. નોર્વેજીયન બોલવાની ક્ષમતા તમને એક ઉમળકાભર્યા સ્વાગતની ખાતરી આપશે.

અન્ય ભાષાઓ