અઠવાડિયા ના દિવસો

પોર્ટુગીસમાં અઠવાડિયાના દિવસ કેવી રીતે કહેવા તે જાણો. નોંધ લો કે આ પ્રારંભિક કેપીટલ અક્ષર સાથે લખવામાં આવતા નથી.

segunda-feiraસોમવાર
terça-feiraમંગળવાર
quarta-feiraબુધવાર
quinta-feiraગુરુવાર
sexta-feiraશુક્રવાર
sábadoશનિવાર
domingoરવિવાર
na segunda-feiraસોમવારે
na terça-feiraમંગળવારે
na quarta-feiraબુધવારે
na quinta-feiraગુરૂવારે
na sexta-feiraશુક્રવારે
no sábadoશનિવારે
no domingoરવિવારે
todas as segundas-feirasદર સોમવારે
todas as terças-feirasદર મંગળવારે
todas as quartas-feirasદર બુધવારે
todas as quintas-feirasદર ગુરૂવારે
todas as sextas-feirasદર શુક્રવારે
todos os sábadosદર શનિવારે
todos os domingosદર રવિવારે