નંબર

પોર્ટુગીસમાં નંબર કેવી રીતે કહેવા તે જાણો.

ગણીતિક આંકડા

zeroશૂન્ય
um, umaઍક
dois, duasબે
trêsત્રણ
quatroચાર
cincoપાંચ
seis
seteસાત
oitoઆઠ
noveનવ
dezદસ
onzeઅગિયાર
dozeબાર
trezeતેર
catorzeચૌદ
quinzeપંદર
dezasseisસોળ
dezasseteસત્તર
dezoitoઅઢાર
dezanoveઓગણીસ
vinteવીસ
vinte e um, vinte e umaઍક્વીસ
vinte e dois, vinte e duasબાવીસ
vinte e trêsત્રેવીસ
vinte e quatroચોવીસ
vinte e cincoપચ્ચિસ
vinte e seisછવ્વીસ
vinte e seteસત્તાવીસ
vinte e oitoઅઠયાવીસ
vinte e noveઓગણત્રીસ
trintaત્રીસ
trinta e um, trinta e umaએકત્રીસ
trinta e dois, trinta e duasબત્રીસ
trinta e trêsતેત્રીસ
trinta e quatroચોત્રીસ
trinta e cincoપાત્રીસ
trinta e seisછત્રીસ
trinta e seteસાડત્રીસ
trinta e oitoઆડત્રીસ
trinta e noveઓગણત્રીસ
quarentaચાલીસ
quarenta e um, quarenta e umaએકતાળીસ
quarenta e dois, quarenta e duasબેતાલીસ
quarenta e trêsતેતાલીસ
cinquentaપચાસ
sessentaસાઈઠ
setentaસિત્તેર
oitentaઍસી
noventaનેવુ
uma centena અથવા cemસો, ઍક સો
duzentosબસો
trezentosત્રણસો
um milhar અથવા milહજાર, ઍક હજાર
dois mil, duas milબે હજાર
três milત્રણ હજાર
um milhãoઍક લાખ
um biliãoદસ લાખ

પુનરાવર્તન

uma vezએક વખત
duas vezesબે વખત
três vezesત્રણ વખત
quatro vezesચાર વખત
cinco vezesપાંચ વખત

બેકી નંબર

primeiroઍક
segundoબીજુ
terceiroત્રીજુ
quartoચોથુ
quintoપાંચમુ
sexto
sétimoસાતમુ
oitavoઆઠમુ
nonoનવમુ
décimoદસમુ
décimo primeiroઅગીયારમુ
décimo segundoબારમુ
décimo terceiroતેરમુ
décimo quartoચૌદમુ
décimo quintoપંદરમુ
décimo sextoસોળમુ
décimo sétimoસત્તરમુ
décimo oitavoઅઢારમુ
décimo nonoઓગણીસમુ
vigésimoવીસમુ
vigésimo primeiroઍક્વીસમુ
vigésimo segundoબાવીસમુ
vigésmio terceiroત્રેવીસમુ
trigésimoત્રીસમુ
quadragésimoચાલીસમુ
quinquagésimoપચાસમુ
sexagésimoસાઇઠમુ
setuagésimoસિત્તેરમુ
octogésimoઍસીમુ
nonagésimoનેવુમુ
centésimoસોમુ

અન્ય ઉપયોગી શબ્દો

cerca de અથવા aproximadamenteવિષે
mais que અથવા mais do queથી વધુ
menos que અથવા menos do queથીઓછુ

ઉદાહરણો

3636
5454
8989
106106
123123
678678
3.2943,924
9.7559,755
2.608.4112,608,411
0,50.5
4,934.93
87,0487.04
sound

આ પાના પરના દરેક પોર્ટુગીસ શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.