મહિનાઓ તથા ઋતુઓ

પોર્ટુગીસમાં મહિના અને ઋતુઓના નામો જાણો. નોંધ લો કે મહિનાના નામો પ્રારંભિક કેપીટલ અક્ષર સાથે લખવામાં આવતા નથી.

મહિના

janeiroજાન્યુઆરી
fevereiroફેબ્રુવરી
marçoમાર્ચ
abrilઍપ્રિલ
maioમે
junhoજૂન
julhoજૂલાઇ
agostoઑગસ્ટ
setembroસેપ્ટેંબર
outubroઓક્ટોબેર
novembroનવેંબર
dezembroડિસેંબર
em janeiroજન્વરી માં
em fevereiroફેબ્રુવરી માં
em marçoમાર્ચ માં
em abrilઍપ્રિલ માં
em maioમે માં
em junhoજૂન માં
em julhoજૂલાઇ માં
em agostoઑગસ્ટ માં
em setembroસેપ્ટેંબર માં
em outubroઓક્ટોબેર માં
em novembroનવેંબર માં
em dezembroડિસેંબર માં

ઋતુઓ

primaveraવસંત
verãoઉનાળો
outonoપાનખર
invernoશિયાળો
na primaveraવસંત મા
no verãoઉનાળો મા
no outonoપાનખર મા
no invernoશિયાળા મા

રજાઓ તથા તહેવારો

Ano Novoનવુ વર્ષ
Páscoaઈસ્ટર
Natalનાતાલ
Véspera de Natalનાતાલ ની સાંજ
Dia de Natalનાતાલ નો દિવસ
Noite do Ano Novoનવા વર્ષ ની સાંજ
Dia da Mãeમાતા દીવસ
Dia do Paiપિતા દીવસ
Dia de São Valentimવૅલિંટાઇન દિવસ