અહિયા આપાતકાલીન પરીસ્થિતિમાંં ઉપયોગમાંં આવે તેવા કેટલાક પોર્ટુગીસવાક્યો તથા ભાવો આપેલ છે, આશા રાખીએ કે તેનો ઉપયોગ કરવાની તમને જરૂર ના પડે।
| Cuidado! | સંભાળ રાખજો! |
| Atenção! | ધ્યાન રાખજો! |
| Por favor ajude-me | મેહરબાની કરીને મને મદદ કરો |
બીમારી સબંધીત આપાતકાલીન પરીસ્થિતિઓ
| Chamem uma ambulância! | ઍમબ્યૂલૅન્સ બોલાવો! |
| Preciso de um médico | મારે ઍક ડૉક્ટર ની જરૂર છે |
| Houve um acidente | ત્યા ઍક અકસ્માત થયો છે |
| Por favor despache-se! | મેહરબાની કરીને જલ્દી કરો! |
| Cortei-me | મને કાપો પડ્યો છે |
| Queimei-me | હું દાઝી ગયો છુ |
| Está bem? | તમે બરાબર છો? |
| Está toda a gente bem? | શું બધા બરાબર છે? |
ગુનો
| Pára, ladrão! | થોભો, ચોર! |
| Chamem a polícia! | પોલીસ ને બોલાવો! |
| Roubaram-me a carteira | મારૂ પાકીટ ચોરાયી ગયુ છે |
| Roubaram-me a mala | મારો બગલથેલો ચોરાયી ગયો છે |
| Roubaram-me o portátil | મારૂ લૅપટૉપ ચોરાયી ગયુ છે |
| Roubaram-me o telemóvel | મારો ફોન ચોરાઇ ગયો છે |
| Queria participar um roubo | મારે ચોરીની ફરિયાદ નોંધાવવી છે |
| Arrombaram o meu carro | મારી ગાડીને અકસ્માત થયો છે |
| Fui assaltado | મને લૂટ્વામા આવ્યો/આવી છે |
| Fui atacado | મારી ઉપર હુમલો થયો છે |
આગ
| Fogo! | આગ! |
| Chamem os bombeiros! | અગ્નિશામક દળનો સંપર્ક કરો! |
| Cheira-lhe a queimado? | શુ તમને બળવાની વાસ આવે છે? |
| Há um incêndio | ત્યાં આગ લાગી છે |
| O edifício está a arder | મકાનમા આગ લાગી છે |
બીજી મુશ્કેલ પરીસ્થિતિઓ
| Estou perdido | હું ભૂલો પડી ગયો છુ |
| Estamos perdidos | આપણે ભૂલા પાડી ગયા છે |
| Não encontro … | મને … નથી |
| as minhas chaves | મારી ચાવી મળતી |
| o meu passaporte | મારો પાસપોર્ટ મળતો |
| o meu telemóvel | મારો મોબાઇલ મળતો |
| Perdi … | મારૂ … છે |
| a minha carteira | પાકીટ ખોવાઈ ગયુ |
| a minha máquina fotográfica | કેમેરા ખોવાઈ ગયો |
| Deixei as chaves dentro do meu … | હું … પૂરાઈ ગયો/ગઈ છુ |
| carro | મારી ગાડીમા |
| quarto | મારા રૂમમા |
| Por favor, deixe-me em paz | મેહરબાની કરીને મને ઍકલો મૂકી દો |
| Vá-se embora! | દુર જાઓ! |