પરીવાર તથા સંબંધો

અહિયા પરિવાર તથા સંબંધો માટેના કેટલાક ઉપયોગી પોર્ટુગીસ વાક્યો આપેલા છે. ભાઈઓ, બહેનો તથા પરિવારના અન્ય સભ્યો, ઉપરાંત તમારા પોતાના વિશે પણ કેવી રીતે વાત કરવી તે અહિયા શીખો.

ભાઈઓ તથા બહેનો

Tens irmãos ou irmãs?શું તમારે કોઈ ભાઈ કે બહેન છે?
Sim, tenho …હા, મારે … છે
um irmãoઍક ભાઈ
uma irmãઍક બહેન
um irmão mais velhoઍક મોટો ભાઈ
uma irmã mais novaઍક નાની બહેન
dois irmãosબે ભાઈઓ
duas irmãsબે બહેનો
um irmão e duas irmãsઍક ભાઈ અને બે બહેનો
Não, sou filho únicoના, હું ઍક માત્ર બાળક છુ (એક માણસે કહ્યું)
Não, sou filha únicaના, હું ઍક માત્ર બાળક છુ (એક મહિલાએ કહ્યું)

બાળકો અને પૌત્ર/પૌત્રી

Tens filhos?તમારે કોઈ બાળક છે?
Sim, tenho …હા, મારે … છે
um menino e uma meninaઍક પુત્ર અને ઍક પુત્રી
um bebé pequeninoઍક નાનું બાળક
três filhosત્રણ બાળકો
Não tenho filhosમારે કોઈ બાળકો નથી
Tens netos?શું તમારે કોઈ પૌત્ર/પૌત્રી છે? (પરિચિત)
Tem netos?શું તમારે કોઈ પૌત્ર/પૌત્રી છે? (નમ્ર)

માતા-પિતા તથા દાદા-દાદી

Onde moram os teus pais?તમારા માતા-પિતા ક્યાં રહે છે?
O que fazem os teus pais?તમારા માતા-પિતા શું કરે છે?
O que faz o teu pai?તમારા પિતા શું કરે છે?
O que faz a tua mãe?તમારી માતા શું કરે છે?
Os teus avós ainda são vivos?શું તમારા દાદા-દાદી હજુ જીવીત છે?
Onde moram?તેઓ ક્યાં રહે છે?

સંબંધો

Tens namorado?શું તમારે કોઈ પુરુષમીત્ર છે?
Tens namorada?શું તમારે કોઈ સ્ત્રીમીત્ર છે?
És casado?શું તમે પરણીત છો? (એક માણસને કહ્યું)
És casada?શું તમે પરણીત છો? (સ્ત્રીને કહેવા માટે)
És solteiro?શું તમે ઍકલા છો? (એક માણસને કહ્યું)
És solteira?શું તમે ઍકલા છો? (સ્ત્રીને કહેવા માટે)
Estás com alguém?શું તમે કોઈની જોડે છો?
Sou …હું … છુ
solteiroઍકલો/એકલી (એક માણસે કહ્યું)
solteiraઍકલો/એકલી (એક મહિલાએ કહ્યું)
noivoસગાઈ થયેલ (એક માણસે કહ્યું)
noivaસગાઈ થયેલ (એક મહિલાએ કહ્યું)
casadoપરણીત છુ (એક માણસે કહ્યું)
casadaપરણીત છુ (એક મહિલાએ કહ્યું)
divorciadoછૂટા-છેડા લીધેલ (એક માણસે કહ્યું)
divorciadaછૂટા-છેડા લીધેલ (એક મહિલાએ કહ્યું)
separadoજુદો/જુદી થયેલ (એક માણસે કહ્યું)
separadaજુદો/જુદી થયેલ (એક મહિલાએ કહ્યું)
viúvoવિધુર
viúvaવિધવા
Estou com alguémહું કોઈની સાથે છુ

પાળતૂ પ્રાણીઓ

Tens animais de estimação?શું તમારી પાસે કોઈ પાળતૂ પ્રાણીઓ છે?
Tenho …મારી પાસે … છે
um cão e dois gatosઍક કુતરૂ અને બે બિલાડી
um labradorઍક લૅબ્રાડૉર

નામ તથા ઉંમર પુછવી

Como é que ele se chama?તેનુ નામ શું છે?
Chama-se …તેનું નામ … છે
Miguelમિગુએલ
Como é que ela se chama?તેણીનું નામ શું છે?
Chama-se …તેણીનું નામ … છે
Filipaતેનું નામ ફિલિપા
Como é que eles se chamam?તેઓના નામ શું છે?
Chamam-se …તેઓના નામ … છે
Jorge e Anaતેમના નામ જોર્જ અને અના
Que idade tem ele?તે કેટલા વર્ષનો છે?
Ele tem …તે … છે
dozeબાર વર્ષનો
Que idade tem ela?તેણી કેટલા વર્ષની છે?
Ela tem …તેણી …ની છે
quinzeપંદર વર્ષ
Que idade têm eles?તેઓ કેટલા વર્ષના છે?
Eles têm …તેઓ … વર્ષના છે
seis e oitoછ અને આઠ
sound

આ પાના પરના દરેક પોર્ટુગીસ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો