મિત્રો બનાવવા

અહી કેટલાક પોર્ટુગીસ વાક્યો છે જેનો ઉપયોગ નવા વ્યક્તિઓને મળીઍ ત્યારે કરી શકાય, તેમા ઓળખાણ તથા વાત-ચીતના કેટલાક સામાન્ય મુદ્દાનો સમાવેશ પણ થાય છે.

ઓળખાણ

Como te chamas?તમારુ નામ શું છે? (પરિચિત)
Chamo-me …મારૂ નામ … છે
Joãoજોહ્ન
Ritaમારું નામ રીટા
Sou …હું … છુ
Carlosકાર્લોસ છું
Sofiaસોફિયા છું
Este é …આ … છે
o meu maridoમારા પતિ
o meu namoradoમારો પુરુષમીત્ર
o meu filhoમારો પુત્ર
Esta é …આ … છે
a Mariaમેરી
a minha esposaમારી પત્ની
a minha namoradaમારી સ્ત્રીમીત્ર
a minha filhaમારી પુત્રી
Desculpa, não percebi o teu nomeમાફ કરશો, મને તમારુ નામ ખબર પાડી નહી
Vocês conhecem-se?શુ તમે ઍક-બીજાને ઓળખો છો?
Gosto em conhecer-teતમને મળીને સારુ લાગ્યુ
Prazer em conhecer-teતમને મળીને ગમ્યુ
De onde é que vocês se conhecem?તમે ઍક-બીજાને કેવી રીતે ઓળખો છો?
Trabalhamos juntosઅમે સાથે કામ કરીયે છે
Trabalhámos juntosઅમે સાથે કામ કરતા હતા
Andámos na escola juntosઅમે શાળામા સાથે હતા
Andamos juntos na universidadeઅમે કોલેજમાં સાથે હતા
Andámos juntos na universidadeઅમે કોલેજ સાથે ગયા હતા
Através de amigosમિત્રો દ્વારા

તમે ક્યા થી છો?

De onde és?તમે ક્યા થી છો?
Sou de Portugalહું પોર્ટુગલનો છું
Sou do Brasilહું બ્રાઝીલ નો રહેવાસી છું
Sou da Inglaterraહું ઇંગ્લેંડથી આવુ છુ
De que local … és?… માં તમે કયાં થી આવો છો?
do Canadáકેનેડા
De que parte … és?…ના કયા ભાગ માંથી તમે આવો છો?
da Itáliaઇટલી
Onde moras?તમે ક્યા રહો છો?
Moro em …હું …માં રહુ છુ
Lisboaલિસ્બોઆમાં રહું છું
Françaફ્રૅન્સ
Sou de Braga mas agora vivo no Portoહું બ્રાગાનો છું પણ હવે હું પોર્ટોમાં રહું છું
Eu nasci em Espanha mas cresci em Portugalમારો જન્મ સ્પેનમાં થયો હતો પરંતુ હું પોર્ટુગલમાં મોટો થયો હતો

આગળ નો વાર્તાલાપ

O que te traz a …?શું તમને … ખેચી લાવ્યુ?
Portugal
Estou de fériasહું રજા ઉપર છુ
Estou aqui em trabalhoહું ધંધાના કામે છુ
Moro aquiહું અહી રહુ છુ
Trabalho aquiહું અહી કામ કરુ છુ
Estudo aquiહું અહી ભણુ છુ
Porque vieste …?તમે … કેમ આવ્યા છો?
ao Brasilબ્રાઝિલ કેમ આવ્યા?
Vim para trabalharહું અહિયા કામ કરવા આવ્યો/આવી છુ
Vim para estudarહું અહિયા ભણવા આવ્યો/આવી છુ
Queria viver no estrangeiroમારે પરદેશમાં રહેવુ હતુ
Há quanto tempo moras aqui?તમે અહિયા કેટલા સમય થી રહો છો?
Acabei de chegarહું બસ હમણા જ આવ્યો/આવી છુ
Há alguns mesesબસ થોડા મહીના થી
Há cerca de um anoલગભગ એક વર્ષ થી
Há pouco mais de dois anosબે વર્ષ થી થોડુ વધારે
Há três anosત્રણ વર્ષથી
Quanto tempo pensas ficar aqui?તમે અહયા કેટલો સમય રહેવા માગો છો?
Até agostoઑગસ્ટ સુધી
Alguns mesesઅમુક મહીના
Mais um anoહજુ ઍક વર્ષ
Não tenho a certezaહું ચોક્કસપણે કહી શકુ તેમ નથી
Gostas de viver aqui?તમને અહિયા ગમે છે?
Sim, adoro!હા, મને ખૂબ જ ગમે છે!
Gosto muitoમને ખૂબ જ ગમે છે
Gostoઠીક ઠીક
Do que gostas mais aqui?તમને તેના વિશે શું ગમે છે?
Gosto …મને … ગમે છે
da comidaભોજન
do climaહવામાન
das pessoasલોકો

ઉમર તથા જન્મદિવસો

Que idade tens?તમે કેટલા વર્ષના છો? (પરિચિત)
Que idade tem?તમે કેટલા વર્ષના છો? (નમ્ર)
Tenho … anosહું … વર્ષ નો/ની છુ
vinte e doisબાવીસ
trinta e oitoઆડત્રીસ
Quando é o teu aniversário?તમારો જન્મદિવસ ક્યારે છે?
É a …… ના
16 de maio16 મે
2 de outubro2 ઓક્ટોબર

રહેઠાણ સંબંધી વ્યવસ્થાઓ

Com quem vives?તમે કોની સાથે રહો છો?
Vives com alguém?તમે કોઈની સાથે રહો છો?
Vivo com …હું મારા … સાથે રહુ છુ
o meu namoradoપુરુષમીત્ર
a minha namoradaસ્ત્રીમીત્ર
o meu colegaભાગીદાર
o meu maridoપતિ
a minha esposaપત્ની
os meus paisમાતા-પીતા
um amigoએક મીત્ર (પુરુષ મિત્રનો ઉલ્લેખ)
uma amigaએક મીત્ર (સ્ત્રી મિત્રનો ઉલ્લેખ)
amigosમીત્રો સાથે (પુરૂષ અથવા મિત્રોના મિશ્ર-સેક્સ જૂથનો ઉલ્લેખ કરે છે)
amigasમીત્રો સાથે (સ્ત્રી મિત્રોનો ઉલ્લેખ)
familiaresસગા-સંબંધી સાથે
Moras sozinho?શુ તમે ઍકલા રહો છો? (એક માણસને કહ્યું)
Moras sozinha?શુ તમે ઍકલા રહો છો? (સ્ત્રીને કહેવા માટે)
Vivo sozinhoહૂ ઍકલો રહુ છુ (એક માણસે કહ્યું)
Vivo sozinhaહૂ ઍકલો રહુ છુ (એક મહિલાએ કહ્યું)
Moro com outra pessoaહું બીજી ઍક વ્યક્તિ જોડે ભાગીદારીમા રહુ છુ
Moro com mais … pessoasહું … વ્યાક્તિ સાથે ભાગીદારીમાં રહુ છુ
duasબે
trêsત્રણ

સંપર્ક કરવા માટે ની વીગતો પુછવા

Qual é o teu número telefone?તમારો ફોન નંબર શું છે?
Qual é o teu endereço de e-mail?તમારુ ઈમેલ અડ્રેસ શું છે?
Qual é a tua morada?તમારુ સરનામું શુ છે?
Posso ficar com o teu número?શું હું તમારો ફોન નંબર લઈ શકુ?
Posso ficar com o teu endereço de e-mail?શું હું તમારુ ઈમેલ અડ્રેસ લઈ શકુ?
Tens …?શુ તમે … છો?
Facebookફેસબુકમાં
Skypeસ્કાઇપમાં
Qual é o teu nome de utilizador?તમારુ યૂસરનેમ શું છે?
sound

આ પાના પરના દરેક પોર્ટુગીસ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો