મુળભુત શબ્દસમુહો

અહિયા તમને કેટલાક પ્રાથમિક પોર્ટુગીસ વાક્યો મળશે જેનો તમે રોજ-બરોજ ની વાત-ચીત માં ઉપયોગ કરી શકશો તથા આ વાક્યો તમે કેટલીક નિશાનીમાં પણ જોઈ શકશો.

Simહા
Nãoના
Talvezકદાચ
Por favorમેહરબાની કરીને
Obrigadoઆભાર (એક માણસે કહ્યું)
Obrigadaઆભાર (એક મહિલાએ કહ્યું)
Muito obrigadoતમારો ખૂબ આભાર (એક માણસે કહ્યું)
Muito obrigadaતમારો ખૂબ આભાર (એક મહિલાએ કહ્યું)

નીચે કેટલાક વાક્યો છે જેનો ઉપયોગ તમે ત્યારે કરી શકો જ્યારે કોઇી તમારો આભાર વ્યક્ત કરે:

De nadaતમારુ સ્વાગત છે
Não tem de quêતેનો ઉલ્લેખ ન કરો
Ora essaક્યારેય નહી

નમસ્તે તથા આવજો

લોકોને નમસ્તે કહેવાની કેટલીક રીતો:

Oláકેમ છો?
Bom diaસુપ્રભાત (મધ્યાહન પહેલાં વપરાતું)
Boa tardeશુભ બપોર (બપોરથી અંધારા સુધી વપરાય છે)
Boa noiteશુભ સંધ્યા (અંધારા પછી વપરાય છે)

બીજી બાજુ, નીચેની અભિવ્યક્તિઓ, તમે ગુડબાય કહેતી વખતે કેટલીક અલગ વસ્તુઓ તમે કહી શકો છો તે છે:

Tchauઆવજો (અનૌપચારિક)
Adeusઆવજો
Boa noiteશુભ રાત્રી
Até à vista!ફરી મળીશુ!
Até breve! અથવા Até à próxima!જલ્દી ફરી મળીશુ!
Até logo!ફરી ક્યારેક મળીશુ!
Tem um bom dia!તમારો દિવસ શુભ રહે!
Bom fim de semana!તમારો સપ્તાહનો અંત શુભ રહે!

કોઇનુ ધ્યાન ખેંચવુ તથા માફી માગવી

Desculpeમાફ કરશો
Com licençaમાફ કરશો (નમ્ર અભિવ્યક્તિનો ઉપયોગ કોઈને પસાર કરવા માટે અથવા જ્યારે કંઈક કરવાની પરવાનગી પૂછવામાં આવે છે)
Perdãoમાફ કરશો

જો કોઇી તમારી માફી માગે તો આનો જવાબ તમે આ રીતે આપી શકો:

Não há problemaકાંઈ વાંધો નથી
Tudo bemબરાબર છે
Não te preocupesઍ બાબતમા ચિંતા કરવાની જરૂર નથી

તમારી જાતને સમજાવવી

Fala português?પોર્ટુગીઝ બોલે છે?
Fala inglês?તમને અંગ્રેજી બોલતા આવડે છે?
Não falo portuguêsહુ પોર્ટુગીજ બોલી શકતો નથી
Não falo muito portuguêsહું પોર્ટુગીઝ બહુ સારી રીતે બોલતો નથી
Falo um pouco portuguêsહું થોડું પોર્ટુગીઝ બોલું છું
Só falo muito pouco portuguêsહું માત્ર બહુ ઓછી પોર્ટુગીઝ બોલું છું
Por favor fale mais devagarથોડુ ધીમે બોલવા વિનંતી
Por favor escreva issoમેહરબાની કરીને તે લખો
Pode repetir?મેહરબની કરીને તેનુ પુનરાવર્તન કરશો?
Perceboમને સમજાય ગયુ
Não perceboમને સમજાતુ નથી

બીજા પ્રાથમિક વાક્યો

Eu seiમને ખબર છે
Não seiમને ખબર નથી
Desculpe, onde é a casa de banho?માફ કરશો,શૌચાલય ક્યા છે?

ચીજો જે તમે જુઓ છો.

Entradaપ્રવેશ
Saídaનિકાસ
Saída de emergênciaઆપાતકાલીન નિકાસ
Empurreધક્કો મારવો
Puxeખેંચો
Casas de banhoશૌચાલય
WCશૌચાલય
Homensપુરૂષ
Senhorasસ્ત્રી
Livreખાલી
Ocupadoવપરાશમા
Fora de serviçoખરાબ / બગડેલુ
Não fumarધુમ્રપાન નિષેધ
Privadoખાનગી
Entrada proibidaપ્રવેશ નિષેધ
sound

આ પાના પરના દરેક પોર્ટુગીસ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.