અહિયા સામાન્ય વાતચીત કરવા માટેના અમુક પોર્ટુગીસ વાક્યો આપેલા છે જેનો ઉપયોગ તમે જાણીતા લોકો સાથે વાતચિત કરવામાં કરી શકો છો.
કોઈ ની તબિયત કેવી છે તે પુછવા માટે
Tudo bem? | કેવુ ચાલે છે? |
Como estás? | તમે કેમ છો? |
Como vão as coisas? | બાકી બધુ કેમ છે? |
Bem, obrigado | બરાબર, આભાર |
Não muito bem | બહુ સારુ નથી |
E contigo? | તમારે કેવુ ચાલે? |
E tu? | અને તમે? |
કોઈ શુ કરી રહ્યુ છે તે પુછવા માટે
O que estás a fazer? | તમે શુ કરવા જઈ રહ્યા છો? |
O que tens feito? | તમે અત્યાર સુધી શુ કરી રહયા હતા? |
Tenho trabalhado muito | ઘણુ કામ કરી રહ્યો હતો |
Tenho estudado muito | ઘણુ ભણી રહ્યો હતો |
Tenho estado ocupado | હુ ઘણો વ્યસ્ત હતો |
O mesmo de sempre | બસ ઍમ નુ ઍમ જ છે |
Não muita coisa | કંઈ ખાસ નહી |
Acabei de voltar de … | હુ … હમણા જ પાછો આવ્યો છુ |
Acabei de voltar da Itália | |
કોઈ ક્યા છે તે પુછવા માટે
Estou … | હું … |
em casa | ઘરે છુ |
no trabalho | કામ ઉપર છુ |
na cidade | ગામમાં છુ |
no campo | અંતરિયાળ વીસ્તારોમાં છુ |
nas compras | દુકાને છુ |
no comboio | ટ્રેનમાં છુ |
em casa do Pedro | પેડ્રોના ઘરે છું |
કોઈ ના પ્લાન વિષે પુછવા માટે
Tens planos para o verão? | તમારો ઉનાળામા કોઈ પ્લાન છે? |
O que vais fazer …? | તમે … શું કરી રહ્યા છો? |
no Natal | નાતાલમાં |
no Ano Novo | નવા વર્ષમાં |
na Páscoa | ઈસ્ટરમાં |