અઠવાડિયા ના દિવસો

ફિંનિશમાં અઠવાડિયાના દિવસ કેવી રીતે કહેવા તે જાણો. નોંધ લો કે આ પ્રારંભિક કેપીટલ અક્ષર સાથે લખવામાં આવતા નથી.

Mikä päivä tänään on?આજે કયો વાર છે?
maanantaiસોમવાર
tiistaiમંગળવાર
keskiviikkoબુધવાર
torstaiગુરુવાર
perjantaiશુક્રવાર
lauantaiશનિવાર
sunnuntaiરવિવાર
maanantainaસોમવારે
tiistainaમંગળવારે
keskiviikkonaબુધવારે
torstainaગુરૂવારે
perjantainaશુક્રવારે
lauantainaશનિવારે
sunnuntainaરવિવારે
joka maanantaiદર સોમવારે
joka tiistaiદર મંગળવારે
joka keskiviikkoદર બુધવારે
joka torstaiદર ગુરૂવારે
joka perjantaiદર શુક્રવારે
joka lauantaiદર શનિવારે
joka sunnuntaiદર રવિવારે
maanantaisinદર સોમવારે
tiistaisinદર મંગળવારે
keskiviikkoisinદર બુધવારે
torstaisinદર ગુરૂવારે
perjantaisinદર શુક્રવારે
lauantaisinદર શનિવારે
sunnuntaisinદર રવિવારે
sound

આ પાના પરના દરેક ફિંનિશ શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.